________________
| સુકા
કાર્યોત્સર્ગને અભ્યાસ ત્રણ મુદ્રાઓમાં કરી શકાય છે:
ઉસ્થિત (ઊભા રહીને, નિષણ બેસીને) અને નિપન્ન (સૂતા સૂતા). ઊભા રહીને કરનાર કાયેત્સગ બંને પગની એડીઓને લગોલગ ચીપકાવી બંને પંજામાં ચાર આંગળનું અંતર રાખી, બંને હાથને ઘૂંટણ સાથે ચીપકાવી, કડરજનાં હાડકાં બરાબર સીધાં રાખી, શરીરને સમાન રાખી સ્થિરતા ધારણ કરે. આંખે અર્ધખુલ્લી અથવા મી ચેલી રાખે. ગરદન સીધી રાખે. શ્વાસને ખૂબ જ ધીમે કરે. કષ્ટને અનુભવ ન થાય તેવી રીતે અને ત્યાં સુધી શરીરને શિથિલ રાખી ઊભા રહે. બેસીને કરવાને કાસગ:
અર્ધ—પદ્માસન, પદ્માસન વગેરે સરળ આસનમુદ્રામાં બેસે. ડાબી હથેળી ઉપર જમણી હથેળી રાખી બંને હાથ નાભિ પાસે રાખે. તેમ જ શરીરને તન શિથિલ છે.
સૂતાં સૂતાં કરવાના કાર્યોત્સર્ગમાં સીધા સૂઈ જાવ. પગ અને હાથને પહોળા રાખે. શરીરને તદ્દન ઢીલું છેડી દે.
આ કાયિક ધ્યાનની સફળતાનાં મૂળ તો આ છે ? શ્વાસની મંદતા અને શરીરની શિથિલતા. શરીર જેટલું ૧. ઊભા ઊભા કાયોત્સર્ગ કરતી વખતે હાથની આંગળીઓને
શરીર સાથે ચીપકાસી રાખે, જેથી આંગળીઓ દ્વારા નીકળતા વિદ્યુતપ્રવાહ ફરીથી શરીરમાં ચાલ્યો જાય. જો આમ ન કરીએ તે વિદ્યુતપ્રવાહ વ્યર્થ જાય છે.
49
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org