________________
જ્યારે આખું યે શરીર શિથિલ થઈ જશે ત્યારે તમે તદ્દન તનાવમુક્ત સ્થિતિને તીવ્ર અનુભવ કરશે, અને તે પણ ફક્ત સ્વ-સૂચનના રૂપમાં જ નહિ, પરંતુ વાસ્તવિક અનુભૂતિના રૂપમાં જ. એક વખત આ સ્થિતિ પ્રાપ્ત થશે પછી શરીર તદ્દન અલગ થશે અને ત્યારબાદ ચેતનાને પણ તેનાથી અલગ અસ્તિત્વ રૂપે અનુભવ કરશે.
જ્યારે કાર્યોત્સર્ગને પગ પૂર્ણ થાય છે ત્યારે બધી જ માંસપેશીઓ અને નાડીઓને ફરીથી સક્રિય થવા માટે નિદેશ આપવામાં આવે છે. તેને માટે શરીરના પ્રત્યેક ભાગ પર ચિત્તને એકાગ્ર કરી લયબદ્ધ દીર્ઘ શ્વાસને પ્રયોગ કરી તેને સૂચન–સુઝાવ આપવાથી સક્રિય અનુભવ કરી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org