________________
પ્રકારની મુશ્કેલી ન જણાય તેનું ધ્યાન રાખે.
જે કે શ્વાસ અને શિથિલીકરણને સંબંધ ગાઢ છે. એટલા માટે જ સૌથી પ્રથમ શ્વાસ પર ધ્યાન રાખે. જે શ્વાસ ટૂકે, ગતિવાળે કે મુશ્કેલી ઉત્પન્ન કરનાર હોય અથવા તેને કેમ લયબદ્ધ ન હોય, અનિયમિત હોય તે સ્વસૂચન દ્વારા નિયમિત અને લયબદ્ધ કરે તથા મંદ અને શાંત બનાવે. શ્વાસ ખૂબ ઊંડે નહીં હોય તે પણ ચાલશે. શ્વાસની સાથે પેટને ભાગ પણ ધીરે ધીરે આપોઆપ ફૂલે અને સંકોચાય. શ્વાસને નિયમિત કર્યા પછી તેના ઉપર ધ્યાન આપ ને હવે કમશઃ કાત્સર્ગ કરે. શરીરની એકેએક માંસપેશીને–પગના અંગૂઠાથી લઈ મસ્તક સુધી–એક પછી એક ક્રમશઃ શિથિલ કરે. શરીર પિતાની મેળે જ સ્થિર રહે (ફક્ત પેટની ગતિને છેડીને). પિતાના ચિત્તને (ચેતન ઈચ્છાશક્તિ) શરીરના એકેએક અવયવ પર એક પછી એક લઈ જાવ અને ખૂબ શાંતિથી દરેક ભાગને શિથિલ થવા માટે સમજાવે. .D પ્રગવિધિ - જમણા પગના અંગૂઠાથી શરૂ કરી નાનાં નાનાં અંગે પર એક પછી એક ધ્યાન કરતા કરતા આગળ વધે. અંગૂઠો પછી આંગળીઓ, પંજા, તળીયા, એડી અને ઘૂંટીને શિથિલતાનું સૂચન આપો અને શિથિલતા સાધે. ઘૂંટીથી પિંડીઓ અને પિંડીઓથી ઘૂંટણ સુધીના ભાગને સૂચન આપતા જાવ અને શિથિલ કરતા જાવ. તે પછી સાથળ, અને કમર સુધીના અવયને સૂચન કરતા કરતા શિથિલ
Jain Education International
For Private P
ersonal Use Only
www.jainelibrary.org