________________
રીતે તેને વિશ્રામને અવસર પણ આપવામાં આવી રહ્યો હતા. છેવટે તે સંપૂર્ણ ક્રિયાત્રાહી પ્રણાલીને નિષ્ક્રિય મનાવી તેને વિશ્રામની સ્થિતિમાં લાવી દેવામાં આવી. અને પછી તે તેનું જ અનુકરણ, તેની જ પૂરક પ્રણાલી-સંવેદી (જ્ઞાન વાહી) પ્રણાલી દ્વારા કરવામાં આવી; જે મસ્તિષ્ક (કે કેન્દ્રીયનાડી–સંસ્થાન) સુધી સંવેદનાને પહોંચાડવાનું કાર્ય કરે છે. આ રીતે સંપૂર્ણ પ્રક્રિયા થતી રહી, જ્યાં એક બાજુ ચૈતન મન સંપૂર્ણ જાગ્રત અને ચેતન હતું ત્યારે બીજી તરફ આપણા શરીરના ભૌતિક હિસ્સા (ભાગ) ધીમે ધીમે ચેતનારદ્વિત થતા જતા હતા. તેના પરિણામે અભૌતિક ચૈતન્યને તેના પ્રતિપક્ષી ભૌતિક ભાગથી મુક્ત રીતે અનુભવ કરવાના અવસર પ્રાપ્ત થાય છે. આ પ્રકારના કાર્યાત્સગ માં આપણા જ શરીરથી પૃથક રીતે સ્વયં, આપ મેળે જ જાણે તરી રહ્યા હાઇએ તેવા અનુભવ કરવામાં આવે છે. જે નિશ્ચિત રીતે નથી સ્વસૂચનનું રૂપ કે નથી સંમેાહન, પરંતુ એક વાસ્તવિક તથ્યની સત્ય અનુભૂતિ છે. સ-ચેતના
જ્યારે વિવેક-ચેતના પુષ્ટ બને છે ત્યારે બ્યુટ્સની ક્ષમતા વધે છે, ત્યાગ અને વિસર્જનની શક્તિના વિકાસ થાય છે. પછી તા તેને છેડવાના ક્ષેાભ થતા નથી, ચાહે શરીરને પણ છેડવું પડે, ઇન્દ્રિયા-વિષયા ત્યાગવા પડે કે પરિવાર કે ધનને છેડવુ પડે. તેમા ત્યાગવાની ક્ષમતા એટલી બધી વધી જાય છે કે જ્યારે અને જે છેડવાનું ઇચ્છે તે તેને ખૂબ સહેલાઇથી છેડી શકે છે, તેના પર કોઇ પણ પ્રકારના માહુ રહેતા નથી.
63
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org