Book Title: Prekshadhyana Kayotsarga
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ મુક્તિ માટે, કાયેત્સર્ગના અભ્યાસ માટે મારી પિતાની જાતને હું સમર્પિત કરું છું” આ રીતે પ્રતિજ્ઞાબદ્ધ થઈને બધી જ ચિંતાઓને છેડી દે, તેનાથી મુક્ત બને. ખૂબ ઊંડા શ્વાસ લે અને પંજા પર ઊભા રહી બંને હાથને ઉપરની તરફ ખેંચતા ખેંચતા આખા શરીરને ઉપરની તરફ ખેંચે. આખા શરીરને ત્રણથી ચાર વાર આ પ્રમાણે છે , તનાવ આપો અને પછી તદ્દન ઢીલું છોડી દે. આ જ ક્રિયાને સીધા સૂતા સૂતા ફરીથી ત્રણ–ચાર વાર કરે. કાયોત્સર્ગ અકિયાને પ્રયોગ છે. અકિયા તેને મૂળ આધાર છે. માટે જ તમે કાંઈ કરી રહ્યા છે તેવું ન વિચારો, પિતાની જાતને તદ્દન છેડી દો, ઢીલી કરી દે. આ બાબત ખૂબ જ જરૂરી છે. હવે આપ કાર્યોત્સર્ગ કરવા માટે તદ્દન તૈયાર છે. હમેશાં કઠણ જગાએ જ કાર્યોત્સર્ગ કરે. ગાદી કે પથારી પર કાર્યોત્સર્ગ ન કરે. પાથરવા માટે ફિક્ત એક ગરમ કામળા સિવાય બી જી કઈ પણ વસ્તુને ઉપયોગ ન કરે. કામળા ઉપર સીવા ચત્તા સૂઈ, પગને ફેલાવી, એડીઓ વચ્ચે લગભગ આઠ–દસ ઇંચનું અંતર રાખી તથા હાથને શરીર સાથે ચીપકાવી, સીધા રાખી, હથેળીને, ઉપર આકાશ તરફ ખુલ્લી રાખે. મસ્તકને ખૂબ જ સાવચેતી પૂર્વક ભૂમિ ઉપર રાખો જેથી ગરદનમાં કઈ પણ પ્રકારને તનાવ–ખેંચાણ ન રહે. જે માથું નીચે રાખવામાં મુશ્કેલી જણાય તે શરૂઆતમાં કઈ ચીજ (તકીઓ વગેરે)ની મદદથી ગરદનને ટેકવી શકાય, અને થોડા દિવસ પછી તેના વગર જ ક ર્મ કરવાને અભ્યાસ થઈ શકે. પણ કોઈ પણ Jain Education International For Private 51 ersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66