________________
નિદ્રામાં જતાં પહેલાં કાર્યોત્સર્ગ કરવાનું પરિણામ એ આવશે કે આપણને સ્વસ્થ અને શાંતિપૂર્ણ ઊંઘ આવશે.
D શારીરિક લાભ
- જે વ્યક્તિઓને હાઈ બી.પી. વગેરેને કારણે હદયરેગની શક્યતા ઊભી થાય છે, તેઓ જે કાર્યોત્સર્ગને નિયમિત અભ્યાસ કરે તે પિતાની રેગ-પ્રતિકારક શક્તિને વધારી શકે છે અને ખતરાની બહાર આવી શકે છે. ખતરાથી બચી શકે છે. ઈલેકટ્રોનિક સામગ્રીનું નિર્માણ કરતા એક કારખાનાના શ્રમિકે, મજદૂર પર કાર્યોત્સર્ગને ટેગ કરવામાં આવ્યું. ૧ આ શ્રમિકોને હાઈ બી.પી, લેહમાં કોલેસ્ટોરલનું પ્રમાણ વધારે માત્રામાં તથા ધૂમ્રપાન વગેરે વ્યસનના કારણે હૃદયરેગ થવાને ભય ઉપસ્થિત થયેલ. તેઓને આઠ અઠવાડિયાં સુધી દરેક સપ્તાહમાં એક કલાક સુધી શિથિલીકરણને અભ્યાસ કરાવડાવ્યું. તેમના બી.પી માં ઉલ્લેખનીય સુધારે માલુમ પડ્યો. આ જ કારખાનાના બીજા શ્રમિકોનું દળ, જે ઉપરોક્ત અભ્યાસથી વંચિત રહ્યા હતા (જેને “કંટ્રોલ ગ્રુપ” કહી શકાય) તે સભ્યની તુલનામાં જેઓએ કાર્યોત્સર્ગને અભ્યાસ કર્યો હતે તે સભ્યને ત્રણ વર્ષ પછી પણ બી.પી. નીચું જ રહ્યું હતું અને હૃદયરોગ થવાની સંભાવના પણ તદ્દન ઓછી રહી હતી
૧. લંડનમાં ૧૯૮૩માં બ્રિટિશ હાલિસિટક મેડિકલ એસોસિયેશનના ઉદ્દઘાટન-સમારોહ અવસરે બનાવેલ સત્ય વૃત્તાંતના. આધારે,
Jain Education International
59 For Private & Personal Use Only
www.jainelibrary.org