________________
ઊર્જાને વ્યય કેટલા પ્રમાણમાં (માત્રામાં) થશે તેને આધાર કિયાવાહી માંસપેશીઓની સંખ્યા પર છે. તેને આધાર નથી તેની લંબાઈ કે પહોળાઈ પર કે નથી તેની શક્તિ ઉપર. જેટલી ઊજ ચહેરાની એક નાની માંસપેશીને સંકુચિત કરવા માં ખર્ચાય છે, તેટલી જ સ્નાયવિક ઊજા પગની મોટી માંસપેશીને સક્રિય કરવામાં ખર્ચાય છે. એટલે ઊર્જાશક્તિને સમગ્ર વપરાશ કિયાવાહી તંતુઓની સંખ્યા અને વિદ્યુતવાહકની અંદર ચાલતા વિદ્યુતપ્રવાહના સામર્થ્ય, એ બંને પર આધારિત છે. બીજી મહત્વની વાત એ છે કે આપણું બીજા અવયવમાં દરરોજ લાખો અને કરોડોની સંખ્યામાં નકામી અને મૃત કેશિકાઓનું સ્થાન જ્યારે નવી અને સ્વસ્થ કેશિકાઓ લે છે, ત્યારે સ્નાયવિક કેશિકાઓનું સ્થાન, તેમના જૂના અથવા મૃત થવા છતાં બદલી શકાતું નથી. જેમ જેમ મનુષ્યની ઉંમર વધતી જાય છે, તેમ તેમ સ્નાન વિક કેશિકાઓની સંખ્યા સતત ઘટતી જાય છે. જે કંઈ પણ કારણવશ તેને નાશ કરી દઈએ છીએ (ઉદાહરણમાનસિક દબાણના રૂપમાં તેની પાસેથી વધારે કાર્ય લઈએ તે એમ માલુમ પડે છે ત્યારે આપણે હંમેશ માટે તેને ગુમાવી દઈએ છીએ, જે પિતાની પાછળ પૂર્ણ ન થઈ શકે તેવી ક્ષતિ મૂકી જાય છે
જેને કાર્યોત્સર્ગ કહેવામાં આવે છે, તે સંપૂર્ણ શિથિલીકરણને જાગૃતતાપૂર્વક અને સંકલ્પપૂર્વક કરવામાં આવે, તે આપણે ઉપર્યુક્ત પ્રકારનાં થાક ને ક્ષતિઓથી બચી શકીશું. કાયેત્સર્ગ દ્વારા માંસપેશીરૂપ વિદ્યુત ચુંબકને વિદ્યુત
02
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org