________________
I અપરાધ કેઈને, દંડ કેઈને
કાયેત્સર્ગથી આપણે દુઃખના ઉપાદાન સુધી પહોંચી જઈએ છીએ – સ્થૂળ શરીર દુઃખ પ્રગટ કરવાને હેતુ છે, પરંતુ તે પ્રગટ કરવાનું ઉપાદાન નથી. ઉપાદાન (મૂળ કારણ) છેઃ કર્મશરીર. કાર્યોત્સર્ગની સ્થિતિમાં આપણને દુઃખના ઉપાદાનનું દર્શન થાય છે. જ્યારે દુઃખના ઉપાદાનનું દર્શન થાય છે, ત્યારે આપણું સમગ્ર વ્યક્તિત્વ જુદા જ પ્રકારનું બની રહે છે. પછી જેને આપણે અત્યાર સુધી સહગી માનતા આવ્યા તેને અસહગી માનવા લાગીએ છીએ, અને જેને અસહગી માનતા હતા, તેને સહયોગી માનવા લાગીએ. છીએ.
આપણો વિરોધ એ કર્મ-શરીરથી છે, જે આપણને હંમેશાં સતાવતું રહ્યું છે. પરંતુ તેની સાથે આપણે લડી શકતા. નથી તેથી આપણે બિચારા સ્થૂળ શરીરને સતાવવાનું શરૂ કરી દઈએ છીએ. સાચી વાત સમજી શકાતી નથી. સાચી રીતે કહીએ તે આ શરીરને તે આપણે સહગ પ્રાપ્ત કરવાને છે. જે તેને સહગ ન મળે તે તેને કઈ પણ રીતે સમજાવીને તેને સહગ લેવાને છે. ક્યારેક સહયેગ ન મળતાં તેને સાગ લેવા માટે ગમે તે રીતે કે રસ્તે શોધ જ પડે છે. એક સત્ય સ્થિર થાય છે કે કર્મશરીરને કેઈ પણ રીતે ક્ષીણ કરવું જ છે અને આ સ્થળ શરીરને કઈ પણ રીતે સહયોગ પ્રાપ્ત કરે જ છે. સાધક પણ
જ્યાં સુધી આ સત્ય સુધી પહોંચી શકતા નથી, ત્યાં સુધી તે આ સ્થૂળ શરીરને અસહગ કરતે જ રહે છે. સ્થૂળ
36 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org