________________
કાંઈ થઈ રહ્યું હોય તે થવા દેવાનું છે. પગમાં દર્દ થાય છે –થવા દે. શરીરમાં કળતર થાય છે – થવા દે. વરસાદ વરસી રહ્યો છે–વરસવા દો. આંધી તેફાન આવી રહ્યાં છે – આવવા દે. કંઈ પણ બહારથી આવી રહ્યું છે તેને પણ આવવા દે. જે કંઈ અંદર થઈ રહ્યું છે તેને પણ થવા દે. સહિષ્ણુતા, સહન કરવું અને સહન કરતા રહેવું. “તથાતા, તથાતા’ની પ્રતિક્ષણ સ્મૃતિ અને આચરણ. જે કાંઈ થઈ રહ્યું હોય – થવા દે, કોઈ પ્રકારની ચિંતા નથી. આ ચિંતામુક્ત થવું તે જ કાત્સર્ગ છે.
જેનામાં સહિષ્ણુતાને ભાવ વિકસિત થયું નથી તે કદાપિ કાર્યોત્સર્ગ કરી શક્યું નથી. શરીરમાં પીડા થતાં જ કાયેત્સર્ગ તૂટી જાય છે, આસન બદલાઈ જાય છે. માખી કે મચ્છરને સ્પર્શ થતાં જ તેને ઉડાડવા હાથ તત્પર બને છે, સમગ્ર દેહ ચંચળ–અસ્થિર થઈ જાય છે. કાર્યોત્સર્ગ થઈ શકતે નથી, સ્થિરતા આવતી નથી, ધડાકો થવાથી મસ્તિષ્ક તે તરફ દોડી જાય છે. આગળ-પાછળ, ડાબી જમણી બાજુ દષ્ટિ જતી રહે છે.
સહિષ્ણુતા કે ક્ષાનિત સિવાય કાત્સગ થઈ શકતે જ નથી. સહિષ્ણુતા વગર કાયાને ત્યાગી શકાતી નથી. 1 અભય, અભય અને અભય
જ્યારે સહિષ્ણુતા સધાય છે, ત્યારે જ અભય પદા થાય છે. ધર્મનું રહસ્ય છે અભય. ધર્મની યાત્રાનું આદિ બિન્દુ અને અંતિમ બિન્દુ પણ અભય જ છે. ધર્મને આદિ અને અંત અભય જ છે. ધર્મને અભયથી જ પ્રારંભ થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org