________________
બીજા શબ્દોમાં કહીએ તે કાર્યોત્સર્ગની સઘળી ક્રિયા.. ઓ એટલા માટે છે કે શક્તિને બચાવી કરી શકાય અને તેને સાચી રીતે ઉપયોગ થઈ શકે. જે શક્તિ નકામી જ ખર્ચાતી રહી હોય છે, તેને બચાવીને આપણા આત્મભંડારમાં સુરક્ષિત રાખી શકાય. તેને આપણે ચેતનાના અવતરણ માટે વિશિષ્ટ ઉપગ કરી શકીએ. શક્તિના આંતરિક સંગ્રહ, વગર નવી દિશાઓનું ઉદ્ઘાટન શક્ય નથી. સાધનાનાં નવાં દ્વારે તેના સિવાય ઉદ્દઘાટિત થઈ શકતાં નથી. માટે જ શક્તિના નકામા વ્યયને રેક જોઈએ. તેને એક માત્ર ઉપાય છેકાર્યોત્સર્ગ. આપણે કાત્સર્ગ કરીએ, શિથિલતાને અનુભવ કરીએ, જેનાથી આપણા શરીરની કોશિકાઓને, આપણા શરીરના કણ કણને આરામ મળે અને તેની નકામી શક્તિ ખર્ચાઈ ન જતાં સુરક્ષિત રહી શકે. શ્વાસને શાંત. કરીએ. શ્વાસને મંદ કરીએ. જ્યારે શ્વાસ મંદ થશે ત્યારે જ શરીર શિથિલ થશે અને કાયગુપ્તિ-કાયેત્સર્ગ સાધી શકાશે. ઓક્સીજનને ઉપગ પણ ઓછો થશે, પ્રાણશક્તિને વ્યય. પણ ઓછો થશે.
સ્વભાવ-પરિવર્તન
અધ્યાત્મ માનવીને બદલવાની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા આપી. તે પ્રક્રિયાનાં અનેક ચરણે–સોપાન છે. તેનું પ્રથમ ચરણ કાયોત્સર્ગ છે. તેનાથી જૂની ટેવમાં પરિવર્તન આવે છે. મન પણ પરિષ્કૃત બને છે. કાર્યોત્સર્ગ ખરાબ સ્વભાવને પણ બદલે છે. જે કાર્યોત્સર્ગની પ્રક્રિયાને જાણતું નથી, તે સ્વભાવ–પરિવર્તન કરી શકતું નથી. સેલ્ફ હિને
45. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org