________________
• ત્રણ છે
કાન્સગ શા માટે?
જૈન પરંપરામાં કાર્યોત્સર્ગ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યું છે. કાર્યોત્સર્ગ મુનિજીવનનું અનિવાર્ય અંગ છે. મુનિ પિતાના સ્થળથી એક કિલોમીટર પણ આવ-જા કરે તે તેણે સૌપ્રથમ કાર્યોત્સર્ગ કરે જરૂરી હોય છે. ભિક્ષા કે શૌચ. માટે જાય તે પણ આવીને તરત જ કાર્યોત્સર્ગ કરે તેને માટે આવશ્યક છે. સૂઈને ઊઠે તે ઊઠતાંની સાથે જ કાત્સર્ગ કરે છે. નિદ્રા દરમ્યાન કોઈ દુઃસ્વપ્ન આવી જાય તે ઊઠીને તરત કાર્યોત્સર્ગ કરે છે. પ્રતિકમણના પ્રારંભે અને અંતે કાયેત્સર્ગ કરે છે. આઠ શ્વાસોચ્છવાસને, ૨૫ શ્વાસેવાસને ૫૦-૧૦૦-૫૦૦ અને ૧૦૦૦ શ્વાસોશ્વાસને પણ કાયત્સર્ગ તેણે કરવાનું હોય છે. | અધ્યાત્મની યાત્રા
આ વ્યવસ્થા એટલા માટે જ કરવામાં આવી છે કે જે આપણે આપણી સ્થૂળ ચેતનાની અંદરથી સૂક્ષ્મ ચેતના સુધી પહોંચવું હોય તે કાર્યોત્સર્ગ કરે જરૂરી છે. જે શરીરની પ્રવૃત્તિઓનું અને નાવિક પ્રવૃત્તિઓનું શિથિલી
23
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org