________________
આ શરીર અને શ્વાસ આપણું અસ્તિત્વ નથી, આપણું અસ્તિત્વ શ્વાસ અને શરીરથી ભિન્ન છે. શરીર તદ્દન શાંત અને શ્વાસ પણ બિલકુલ શાંત છે તે તે શરીરનું વિસર્જન છે, શરીરનું મૃત્યુ છે. જ્યારે કાયાત્સર્ગના અભ્યાસ ખૂબ પુષ્ટ અને છે ત્યારે શરીર અને આત્માના ભિન્નપણાનું સ્પષ્ટ ભાન થવા લાગે છે. એવા અનુભવ થાય છે કે જાણે શરીર તદ્ન અલગ થઈ ગયું !.
— ભેદવિજ્ઞાનની સાધના
કાર્યાત્સર્ગ ભેદ-જ્ઞાનની સાધના છે. શરીર અને ચૈતન્યના ભેદ, આકાંક્ષા અને ચૈતન્યના ભેદ, પ્રમાદ અને ચૈતન્યના ભેદ્ય, ઉત્તેજના અને ચૈતન્યના ભેદ, શરીર, ઇચ્છા, નિદ્રા, પ્રમાદ અને આવેગથી જે ભિન્ન છે તે જ ચૈતન્ય છે. આ ભેદ્ય—વિજ્ઞાનથી જ આત્મપલબ્ધિ તરફ આપણી યાત્રાના પ્રારંભ થાય છે.
તેના તરફ પ્રયાણ કરવા માટેના પ્રથમ પડાવ છેઃ ઐચ્છિક સંચલના (Voluntory movements)ના સંયમ, હાથના સંયમ, વાણીના સંયમ અને ઇન્દ્રિયાને સંયમ.૧
જ્યાં સુધી ઐચ્છિક સંચલનાને સંપૂર્ણ રીતે સુસંયમિત કરવામાં નહીં આવે ત્યાં સુધી કાર્યાત્સર્ગના પ્રારંભ થઈ શકશે નહીં. માટે જ અધ્યાત્મપંથનું પ્રથમ દ્વાર છેઃ ઐચ્છિક સંચલનેના સંયમ–કાયગુપ્તિ, શરીરની સ્થુળ (અચ્છિક
૨. હથસંગ, પાયસંગ, વાયસંગ, સંગન્ધિ |
34
Jain Education International For Private & Personal Use Only
-વૈ. ૨૦/
www.jainelibrary.org