________________
પહોંચાડનાર તાર (સ્નાયુઓ)ને સંબંધ આપણે ઊંઘ કરતાં વધારે ક્ષમતાપૂર્વક સ્થગિત કરી શકીએ છીએ. આનાથી વિદ્યતના પ્રવાહને લગભગ શૂન્ય સુધી લઈ જઈ ઊર્જાને ન્યૂનતમ બનાવી શકીએ છીએ. T કાયોત્સર્ગમાં તનાવ-મુક્તિઃ
ઘણા કલાકની અવ્યવસ્થિત ઊંઘ કરતાં અડધે કલાક કરેલ કાર્યોત્સર્ગ વ્યક્તિના તનાવ અને થાકને ઘણી સારી રીતે દૂર કરી શકે છે. કાર્યોત્સર્ગની સાધના આપણી સચેતન ઈચ્છા-શક્તિના શરીર પર પડતા પ્રભાવને વ્યક્ત કરવાની સાધના છે. આપણી આ ઈચ્છાશક્તિ કઈ અત્યાચારી, તાનાશાહીની માફક હાથમાં ચાબૂક લઈ પોતાની શક્તિના બળ પર બીજાને ચલાવનારી શક્તિ નથી, પરંતુ નેહમયી માતાની માફક છે કે જે મમતા અને વૈર્ય દ્વારા પિતાના હઠાગ્રહી-જિદ્દી બાળકને સારી રીતે સમજાવે છે. બીજા શબ્દોમાં કહીએ તે કાયોત્સર્ગ પણ તે રીતે જ ફક્ત વિનમ્ર નિવેદનસૂલક સ્વ-સૂચન, સુઝા દ્વારા મન અને ચેતનાને સ્થિર કરવાનું છે, નહીં કે બલપ્રગ, તાનાશાહી કે હિંસક ભાવે દ્વારા. 1 કાસર્ગનું સહાયક તત્વ:
સ્વસ્થ જીવન માટે કાર્યોત્સર્ગની સાથે સાથે મેગ્ય શારીરિક પ્રવૃત્તિ પણ અત્યંત આવશ્યક છે. તેનાથી માંસપિશીઓમાં લેહ પરિભ્રમણ ગ્ય રીતે થવામાં સહાયતા મળે છે. આપણી લગભગ બધી માંસપેશીઓના સમૂહમાં પિતાપિતાના પ્રતિબંધી હોય છે. એક સમૂહ જ્યારે શિથિલ બને છે ત્યારે બીજે સમૂહ કામ કરવા તૈયાર થઈ જાય
28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org