________________
કાયોત્સર્ગ શું છે? વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ D દબાણની કાર્યપદ્ધતિ
કાયેત્સર્ગને અભ્યાસ દબાણ દ્વારા ઉત્પન્ન થતા હાનિકારક પ્રભાવને નિષ્ફળ બનાવવા માટે કરવામાં આવે છે. કાયોત્સર્ગ શું છે, તેને સમજવા માટે દબાણ શું છે તે પહેલાં સમજવું અત્યંત જરૂરી છે. “દબાવ ભૌતિકશાસ્ત્રને શબ્દ છે, જે પદાર્થના કેઈ પણ ભાગ પર પડનારા તનાવ કે દબાણને ઘાતક છે. જ્યારે કોઈ પણ પદાર્થ પર બીજું દબાણ-ભાર પડવાથી તે દબાય છે અને તેના આકારમાં પરિવર્તન થઈ જાય છે ત્યારે તેને તનાવ-તાણ-દબાણ કહેવામાં આવે છે. તેવી જ રીતે પ્રસ્તુત સંદર્ભમાં તનાવને અર્થ થશેઃ વ્યક્તિના સામાન્ય એશ-આરામપૂર્ણ જીવનમાં પેદા થનાર ગરબડ અથવા બેચેની. જે કોઈ પરિસ્થિતિ આપણી સામાન્ય જીવનધારાને અસ્તવ્યસ્ત કરી નાખે તેને “તનાવ ઉત્પન્ન કરવાવાળી” પરિસ્થિતિ કહેવામાં આવે છે. “દબાવ’ વિષયક આન્તરરાષ્ટ્રીય અધિકૃત વિદ્વાન ડૉ. હાન્સ સેલ્વે (Hans Selye) “દબાવની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. શરીરની તડફેડની ગતિને
13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org