________________
૫૦
૪
૪૭
૪૫
$
વિવાહ કામમાંથી બરતરફી સેવા-નિવૃત્તિ જાતીય સમસ્યા કાર્યમાં (વ્યવસાયમાં પરિવર્તન
જીવનની પરિસ્થિતિઓમાં પરિવર્તન ૧૦. સૂવા તેમજ ખોરાક સંબંધી આદતમાં પરિવર્તન
૧૬ આ સૂચિ સ્વયંપૂર્ણ નથી. એમાં આપેલી ઘટનાઓ અને તેને આપેલા ગુણ પણ દરેકને સરખા પ્રમાણમાં લાગુ પડતા નથી. આમ છતાં જે કોઈ પણ વ્યક્તિને કઈ પણ ઘટના પર ત્રણસે ૩૦૦ ગુણ મળે તે ભયંકર રોગની બીમારીની સંભાવના થઈ જાય છે. ૧૦૦ થી ઉપર ગુણ હોય ત્યારે ઉપચારના ઉપાય કરવા અત્યંત આવશ્યક બને છે. આ પણ એટલું જ સ્પષ્ટ છે કે એક જ સમયે એક જ પરિવર્તનની ઘટનાને સહેવી તે ઘણું જ સરળ બનશે. પરંતુ જીવન એટલું સરલ નથી, વ્યક્તિને એક સાથે અનેક પરિવર્તનને સામને કરે પડે છે. આવી પરિસ્થિતિમાં કાર્યોત્સર્ગ જેવા ઉપચારાત્મક ઉપાયો અત્યંત પૃહણીય છે. | શું તેનાથી બચવાના ઉપાય છે ?
આધુનિક ઔષધ-વિજ્ઞાન દ્વારા રોગને શાંત કરવા, દુઃખને શમાવવા પ્રશામક (ટેન્ડવીલાઈજર્સ) ગોળીઓ ફક્ત ક્ષણિક આરામદાયક બને છે, આરામને આભાસ કરાવે છે, પરંત લાંબા સમયે એ જ ગોળીઓ બીમારીનું ખતર
18 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org