________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
કે
મા જ
જન્મ --
-- --
રૂા
. .
-
-
-
-
-
- -
-
-
- -
-
જ્ઞા જ ખરેખર પ્રાણની મૂર્તિ છે. જે મનુષ્ય પ્રતિજ્ઞા પાળે છે તે જ સ્વાત્માને રહ્યું છે. પ્રાણની મૂતિરૂપ પ્રતિજ્ઞાને પાળતાં પ્રાણની આહુતિ આપવી પડે છે. પ્રાણની મૂતિરૂપ પ્રતિજ્ઞાને જે પાળતાં શિખે છે તે સર્વ પ્રકારનું અનુભવિક શિક્ષણ મેળવે છે. પ્રતિજ્ઞા પાળવામાં એક ડગલું પણ પાછું પડવું જોઈએ નહિ-કહેલું છે કે –
हरिश्चंद्रे प्रतिज्ञाथी, अमर कीर्ति करी जगमा प्रतिज्ञा आत्मनी छाया, समजता संत योगीओ-३
સત્ય વચની, સત્યની કસેટીમાં પારંગત થયેલા વિશ્વામિત્રના તપને ધૂળધાણી કરનાર, અને મહાત્મા વશિષ્ઠ ઋષિના તપને ઉત્કૃષ્ટ બનાવનાર નૃપતિ હરિશ્ચંદ્રની પ્રતિજ્ઞાથી કયે ભારતવાસી અજાણ્યા હશે? શું સત્યવચની નૃપે પ્રતિજ્ઞા પાળી અમર કીતિ આખા વિશ્વમાં નથી પ્રસરાવી ? હરિશ્ચંદ્ર રાજાની કટીને દાખલે સાબીત કરવા તેમના જીવનને ટુંકમાં ઉલ્લેખ કરવાની અગત્ય છે. અધ્યાપતિ મહાન નૃપતિ હરિશ્ચંદ્રના સત્યની કસોટી કરવા વિશ્વામિત્રે વશિષ્ઠ ઋષિ સાથે હરિશ્ચંદ્રને સત્યવતમાંથી બાહેર કરવા સરત કરી નૃપતિ પાસે આવીને પિતાને યજ્ઞ કરે છે, અને તેમાં એક હજાર અસરફી જોઈએ છે એવી માંગણી કરી. હરિશ્ચંદ્ર રાજપાટ સર્વ વિશ્વામિત્રને આપી દે છે. વિશ્વામિત્ર કહે છે કે તું તારું વચન બરાબર પાળજે હરિશ્ચંદ્ર કહે છે
( તિલક કામદ–દેહરા) ચદ્ર ટલે, સરજ ટલે, ટલે પૃથ્વી આકાશ, ટલે ન અપને બીનસે, અય સ્વામી કહે દાસ; ધન દૂ, તન દૃ. શીષ દૂ, દેદૂ પ્યારી જાન,
જીતે જી ઇમામે કભી ન ડાલું હાન રાજ્ય પદથી ટ્યુત થયા પછી વિશ્વામિત્રે એક હજાર અસરફી માંગી હા? સત્યવાન હરિશ્ચંદ્ર ખરે તું પ્રતિજ્ઞામાં દ્રઢ રહે ! અનાથ સ્થિતિમાં પણ સત્યવન છેડયું નહિ, અને શિયળવતી, સાધ્વી તારા
For Private And Personal Use Only