Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે પ્રતિજ્ઞા પાલન. પ્રતિજ્ઞા પાળવાનું જ એકજ શિક્ષણ સંપૂર્ણ શિખે તે હે કરડે વિષ નું શિક્ષણ મેળવ્યું એમ નકકી જાણવું. સર્વ શિક્ષણ કરતાં પ્રતિજ્ઞા પાળવાનું શિક્ષણ મહાન છે. “તારકમાં રજનીપતિ, વૃક્ષમાં ક૯૫વૃક્ષ, પર્વતેમાં મેરૂ, મનુષ્યમાં ચકવતિ, સર્વ રસોમાં શાંત રસ, ભક્તિમાં સ્વાર્પણ ભક્તિ, સર્વ ગુણમાં વિનયગુણ, સર્વ વ્રતમાં બ્રહ્મચર્યવ્રત, સર્વ દાનમાં અભયદાન, સર્વજ્ઞાનમાં આત્મજ્ઞાન, સર્વ ક્રિયાઓમાં નિલપ ક્રિયા, સર્વ બળેમાં ગબળ, સર્વ ખગોમાં ગરૂડ, સર્વ વનચરોમાં મૃગેન્દ્ર, સર્વ શિરોમાં ધર્મશર, સર્વ તેજમાં સૂર્યનું તેજ, પંખીઓમાં સર્વોત્તમ હંસ, અને સર્વ જળમાં મેઘનું જળ તેમ સર્વ શિક્ષણમાં પ્રતિજ્ઞા, ટેક, વિશ્વાસ, બોલ પાળવાનું શિક્ષણ મહાનું છે, ઉત્તમ છે, સર્વોત્તમ છે, સાગર સમાન છે, પૃથ્વી સમાન નિશ્ચલ છે. આકાશ સમાન સર્વ વ્યાપી છે, દેદીપ્યમાન છે, ઉજવળ છે અમર છે. અજર છે. જેને બેલ હાથમાં નથી તેનું હૃદય હાથમાં નથી. પતિવ્રતા ધર્મની ટેકથી સતીઓ સ્વસ્વામિની પછવાડે અગ્નિની ભડભડતી રહેમાં હસતા સુપ્રસન્ન મુખે બળી ભસ્મીભૂત થઈ જાય છે તે ખરેખર વિચાર શ્રેણિમાં પ્રથમ સ્થાન આપવા ગ્ય છે. પ્રતિજ્ઞાનું વર્ણન કરવું, તત્સંબંધી ચર્ચા કરવી તે મગજ, બુદ્ધિનું કામ છે, પરંતુ પ્રતિજ્ઞાનું પાલન કરવું એ તે હદયબળનું કાર્ય છે. મગજ બુદ્ધિ કરતાં પ્રેમ, શિર્ય, અને પ્રતિજ્ઞા પાલનમાં કરેડ દરજે” હદય ઉત્તમ છે, માટે પ્રતિજ્ઞા પાળતાં જે શિરે તે અન્ય સકળ શિખે એમ કહેવું તેમાં કઈ જાતને વિષેધ આવતું નથી. બાળકેને ગળથુથીમાં પ્રતિજ્ઞા પાળનનું શિક્ષણ આપવું જોઈએ, કે જેથી અન્ય મનુષ્ય પ્રતિ તે પિતાના હૃદયની સારી છાપ પાડી શકે પ્રતિજ્ઞા પાળક મની મનુષ્ય પ્રતિજ્ઞા પાળવામાં અન્યને જેટલું શિક્ષણ આપી શકે છે તેટલું હજારે પુસ્તકે, અને પ્રતિજ્ઞાની પ્રશંસા કરનારાએ હજારે ઉપદેશકે પણ તેટલું શિક્ષણ આપી શક્યા નથી .. ' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111