________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
વિઆ મારે. તે પ્રમાણે પતિત મનુષ્ય અને ડુબાડવાના તરફડીઆ માર્યા કરે છે. પ્રતિજ્ઞાના હાણાને રસ સ્વાદવે એ શૂરવીર, ધીર, બહાદુરોનાં ભાગ્ય છે. હે મનુષ્ય !!! તું કદાપિ પ્રતિજ્ઞા પતિત મનુષ્યોની સંગત કર નહિ પડતે મનુષ્ય અન્યને પડે છે. કહેવત છે કે “બતે ડુબાડે અને પડતે પાડે.” ગમે તેવી પ્રતિજ્ઞામાં મનુષ્ય સજજડ હેય તે પણ પ્રતિજ્ઞાથી પતિતની સંગતિ કરતાં અવશ્ય પડવાનું થાય છે. પૃથુરાજ ચૌહાણને પ્રધાનપુત્ર વિજયસિંહ પોતે સ્વદેશધર્મપાલન પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયે, અને તેની સંગતિ કરનારાઓને તેણે પાડયા. આંબા અને લીંબડા અને એક જ સ્થાનમાં ઉછરી મોટા થયા હોય છે અને પરસ્પર બનેનાં મૂળ ભેગાં ઓતપ્રોત થઈ ગયાં હોય છે, તે લીંબડાની સંગતિથી આંબાની કેરીની મીઠાશમાં ફેરફાર થાય છે. यतः अबस्सय निंषस्सय दुन्हिविसमागयाई मूलाई, संसग्गेणवि
દો સંવત્તof r વચન ભંગ કરનારાઓને તે સે હાથથી નમસ્કાર કરવાની જરૂર છે. વચનની ટેક ધરવાનું, શિખ્યો નાતે શિખે તું શું? પ્રતિજ્ઞા પાળતાં શિ,શિવે ત્યારે સકળ બીજું. ૪૫
વિવેચન –હે આત્મન ! જે તુ વચનની ટેક ઘરવાનું ન શિખે તે અન્ય શું શિ? અર્થાત્ કઈ પણ શિખે નહિ. જે તું પ્રતિજ્ઞા પાળવું એમ શિખે તે અન્ય સર્વ કળા શિખે એમ હારે અવશ્ય જાણવું.આગ, ચાર વેદ, એકસો આઠ ઉપનિષદ્ , કુરાન, બાઇબલ, વિગેરે અન્ય પુસ્તક વાંચીને, વિજ્ઞાનાદિ અનેક વિષયોને અભ્યાસ કરીને મહા વિદ્વાન ગણ હોય તે પણ જે પ્રતિજ્ઞા પાળવાનું ના શિખે તે તું કાંઈ પણ શિખ્ય નથી. કરડે પુસ્તકને અભ્યાસ કરીને મગજના જ્ઞાનતંતુઓને થકવી નાખી મહાશિક્ષક તરીકે તું પ્રખ્યાત થયે. હોય તે પણ વચન પાળવાનું હૃદય શિક્ષણ તે તે ગ્રહ્યું નથી તેથી હારૂં સર્વ પ્રકારનું લીધેલું શિક્ષણ નિરઈક છે, વ્યર્થ છે, કિંમત વગરનું છે-ફાંફાં મારવાનું છું. જે તું
For Private And Personal Use Only