Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
કરવું તે હજાર દરજ્જે ઉત્તમ છે. પ્રતિજ્ઞાની ટેકજ આ સાંસારમાં લાહની એડીને સુવર્ણની બનાવે છે અને સુખમય સ'સાર કરે છે. તે માનસિક સ્થિતિ સુધારે છે. નૈતિક બળનું સામ્રાજ્ય ચારે તરફ વિસ્તારે છે. અતઃપ્રતિજ્ઞાની ટેકને પ્રાપ્ત કરવા તત્પર રહેવુ જોઇએ. ઉમર વધવાથી અગર પદવી પ્રાપ્ત કર્યાથી ફુલાઈ જવું નહિ. કચ્છમાર એ છે કે ઉંમર વધતાં અને પદવીએ મળ્યાથી પ્રતિજ્ઞા પાલનજીવનવિના આત્માન્નતિ, દેશેાન્નતિ, સ ંઘેન્નતિ, વિશ્વેશન્નતિ અને ધર્માંન્નતિ થઈ શકતી નથી.
re
બન્યા રાજા તથાપિ શુ?, બન્યા વક્તા તથાપિ શુ ? અન્ય લેખક તથાપિ શું ?, વચન મેલી ફરી જાતાં. ૫૯ બન્યા સાધુ તથાપિ શું” ?, બન્યા શિક્ષક તથાપિ શુ ? મળી લક્ષ્મી તથાપિ શુ?, કરીને કાલ તાડયા તા. ૬૦
For Private And Personal Use Only
વિવેચનઃ હું આર્ય !!! યદ્યપિ તુ પ્રતિજ્ઞાભંગ કરીને રાજાની પદવીથી જીવતા હાય હાચે શું ? મૃદાપિ તુ વક્તા ખનીને લાખા કરોડો મનુષ્યાને રજ્યા હૈયે શું ? લેખક મનીને લાખા મનુષ્યનાં મન આકર્ષ્યા” હાય ત્હોયે શુ ? પ્રતિજ્ઞા કરીને ફરી ગયેલ વક્તા વા લેખક બનવાથી કઈ સ્વાત્માભાની વૃદ્ધિ થતી નથી. ચક્રવર્તિ રાજા હોય તાપણુ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવાથી તેનુ પ્રામાણ્ય નષ્ટ થાય છે. પ્રતિજ્ઞાપાળગુણુ વિનાના રાજાઓની વસ્તુતઃ કેાડી જેટલી પણ કિમ્મત નથી. સત્તા માત્રથી જીવવું એટલાથી જીવવાનુ પ્રચાજન કદાપિ સિદ્ધ થતું નથી, પરંતુ પ્રતિજ્ઞાપાલનપ્રામાણ્યગુણુથી સ્વજીવનની સત્યતા સિદ્ધ થાય છે. વક્તાની વા લેખકની પદવી પ્રાપ્ત કરવી સહેલ છે પરંતુ પ્રતિજ્ઞાપાલન ગુણની પ્રાપ્તિ કરવી તે મહા દુર્લભ છે. પ્રતિજ્ઞાપાલન આદિ ગુણાનાં ભાષણેાવડે સભાને ગુજાવી મૂકનારા વક્તાઓમાં પ્રતિજ્ઞાપાલન ગુણ પ્રાયઃલાખામાં એક એમાં હાય છે. લાખા લેખકોમાં પ્રાયઃ વિરલા લેખકોમાં પ્રતિજ્ઞાપાલન પ્રામાણ્ય ગુણુ હાય છે. હજાર રાજાઓમાંથી પ્રાયઃ અપ રાજાઓમાં પ્રતિજ્ઞા પાલન
12

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111