Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 101
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. અજાણ્યા હશે ! જે મુગલ શહેનશાહે રાજપુતાને ધર્મ ભ્રષ્ટ કરી નીચતામાં દાક્ષિણ્યતાના ગુણ દર્શાળ્યે, તે શહેનશાહ કેટલા પ્રતિજ્ઞા પાળ હવે તે સર્વાંને વિદિત છે. સ્વાર્થ, લંપટ, અને મેાજશેાખના હરકોઇ સાધનાવડે સ્વેચ્છા પ્રમાણે વર્તન કરનાર, હિી લેાકનું હિત સમજાવનાર શહેનશાહે રાજપુતાની સ્ત્રીની મર્યાદા ઉપર એક વખત તરાપ મારી, રાજપુતકન્યાઓ સાથે લગ્ન કર્યાં છતાં વિષય વાંછનાના ત્યાગના દંભ રાખનાર નૃપતિ “ખુશરાજ” ના ખાઝારમાં કેવી છુપી રીતે રાજપુત કન્યાઓના અને સ્ત્રીએના મુખારવિંદનું દર્શન કરતા હતા તે વિશેષ પ્રકારે કથવાની જરૂર નથી. અકબર બાદશાહના ‘બુશરાજ’ ના મઝાર ભરવામાં શું હેતુ હતા ! તે હેતુ કેવી રીતે પાર પાડતા હતા તે સર્વમેવાડના ઇતિહાસ વાંચ્યાથી માલમ પડશે. પર`તુ પ્રતિજ્ઞા ભ્રષ્ટની કેવી સ્થિતિ થાય છે તેનુ મ્યાન કરવાને અમારે વિચાર છે. પ્રિય વાંચક ! જરા ધીમે થા. ઉતાવળે આંબા પાકતા નથી. શાંત થવાની ઘણી જરૂર છે. અહિથી ભપકામાં તણાઇ જતા જના` પ્રતિજ્ઞા ચારિત્ર્ય પણ જોવાની ઘણીજ જરૂર છે. પ કખર બાદશાહે પ્રતિજ્ઞા કરી હતી કે ખુશરોજના ખાઝારમાં આવનાર સ્ત્રીઓની લાજ લુટીશ નહિ. આવી તેની પ્રતિજ્ઞાથી હિન્દુ રાજાએ પેાતાની રાણીઓને ત્યાં મેકલતા હતા. For Private And Personal Use Only મહારાજ સમ્રાટ્ન દરખારમાં પૃથ્વીસિ’હ નામના સામંત હતા, તેની સ્ત્રી ઉપર ખુશરાજના બજારમાં પડદે સતાઇ રહેલા ખાયલા અકબરની ષ્ટિ પડી. પૃથ્વીરાજની સ્ત્રીને મ્યાના અલગ કરવામાં આન્ગે. વીરપત્ની બહાદુરીથી સ નિહાળવા લાગી. ઓરડામાં ખળતા ઝીણા દીવાના પ્રકાશમાં તેણીએ કાઇ મનુષ્યને દ્વાર બંધ કરતાં જોયા. વીર ખાઈએ સ્વરક્ષણના અત્યત સાથી એક જમૈયા કે જે સર્વ રાજપુતાણીઓ તે વખતમાં રાખતી હતી, તેને વ્હાલથી છાતી સરખા ચાંપ્યો. અકબર પ્રથમ તા છેતરપ`ડીથી તે ક્ષત્રિયાણીને ફ્રાસલાવા લાગ્યા; પરંતુ જ્યારે કાંઈ ન વળ્યું ત્યારે તે કામાંધે મળ

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111