________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
૧૭૫
-
-
stannon sanna
-
-
-
-
-
-
-
-
-
ધન, વિષયિકપદાર્થો કરતાં સ્વપ્રતિજ્ઞા વચન ટેકની ઘણું અમરતા, ઉપગિતા અને આવશ્યક્તા છે, એવું ખાસ લક્ષમાં રાખવું જોઈએ. એકવખત ફરીથી શ્રીમદ્ ભતૃહરિના વેરાગ્યશતકનું વાચન કરીએ અહા મનુષ્યની કેવી સ્થિતિ છે, તેને તે જરા ખ્યાલ કરે? નિશ્ચિત -વેદીઆરની માફક, રાસભની માફક ભાર વહન કરતાં છતાં પણ એકવખત નીચેના લેક તરફ ધ્યાન આપે.
कृच्छ्रेणामध्यमध्ये नियमिततनुभिः स्थीयते गर्भवाले, कान्ताविश्लेषदुःखव्यतिकरविषमो यौवने चोपभोगः । नारीणामप्यवज्ञा विलसति नियतं वृद्धभावोप्यसाधुः, संसारे रे मनुष्या! वदत यदि सुखं स्वल्पमप्यस्ति किंचित् ॥
અહા ખરેખર આ સંસારમાં નિશ્ચલ સુખ નથી. પ્રતિજ્ઞા પાળવામાંજ સુખની પ્રાપ્તિ થઈ શકે છે, કારણ કે પ્રતિજ્ઞા પાલનથી હૃદય પુલકિત થાય છે, આનંદ પામે છે, અને તેથી જ સંસાર સુખમય ભાસે છે. પ્રતિજ્ઞાનું પાલન, જતન, સેવન, તેજ વસ્તુસ્થિતિ તપાસતાં અતિ મધુર છે. પ્રતિજ્ઞા પાલનની સુવાસ મનુષ્યના હૃદય ઉપર પ્રસરાવી દે છે.
હેમનુષ્ય !! તું જગત સંબંધી અર્થાત્ જગતના પદાર્થો સંબંધી જે જે દુષ્ટ લાલચે રાખતે હેય તે તે દુષ્ટવાસનાઓને ત્યાગ કરીશ તેજ પ્રતિજ્ઞાપાલન ધર્મમાં પ્રવર્તીશકીશ. તે લાલચને દર કી દઈને પ્રતિજ્ઞા પાળવી જોઈએ. પ્રતિજ્ઞા પાળવાથી અનેક પ્રકારનું સુખ થાય છે. આત્માની શકિતને વિકાસ થાય છે. માટે જગતના પદા
ની લાલચમાં ન ફસાતાં પૂર્ણપણે પ્રતિજ્ઞા પાળ. પ્રતિજ્ઞાનું રહસ્ય સ્વયમેવ તને જણાશે
નપુંસક-તે ગણાવાને, પ્રતિજ્ઞાથી હઠે પાછે; પ્રતિજ્ઞા જે ફરે કીધી, પછી એ માનવી શાને? ૪૮ પ્રતિજ્ઞાની ખરી કે, વધે છે નેક માનવને; પડે વિશ્વાસ તેને બહુ, કરે એ કાર્ય ધારેલાં. ૪૯
For Private And Personal Use Only