________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન
વિવેચનઃ—પ્રતિજ્ઞા કાને શાલે છે તે જણાવવામાં આવે છે. જ્ઞાનીને અને સંતને પ્રતિજ્ઞા શાલે છે. ખહાદૂર-શૂરાના મુખથી પ્રતિજ્ઞાની હાકા પડે છે. બહાદૂરના મુખે પ્રતિજ્ઞાના શબ્દો શાભી શકે છે. કાયરના મુખથી પ્રતિજ્ઞાના નીકળેલા શબ્દો શાભી શકતા નથી. વીરની હાકા ખરેખર વીરના મુખે શેાલે છે. સિ'હુના મુખથી સિંહનાદ નીકળે છે તેથી વનચર પશુએ ક ંપે છે, તદ્વેતુ વીરના મુખથી પ્રતિજ્ઞાના શબ્દો નીકળે છે તેથી અન્ય મનુષ્યા જયજયવનિથી તે શબ્દોને વધાવી લે છે. શિવાજી અને પ્રતાપરાણા જ્યારે સભામાં પ્રતિજ્ઞાની વીરહાકથી ગરવ કરતા હતા ત્યારે સર્વ મનુષ્યેથી સભા ગાજી ઉઠતી હતી, ખહાદૂર વીરની પ્રતિજ્ઞા ફેરવવાને કાઈ પણ શક્તિમાન થતું નથી. હાથીના નીકળેલા દ ́તુશળ પાછા પેસતા નથી, તāતૂ વીર મનુષ્યા પેાતાની પ્રતિજ્ઞાનેા કદાપિ ભ‘ગ કરતા નથી. બહાદૂરના ઇ'તીઈત સમ મેલ છે તે કદાપિ તેના મુખમાં પાછા પેસતા નથી. પ્રતિજ્ઞાપાલકો ખરેખરા બહાદૂર ગણાય છે. પ્રતિજ્ઞાપાલકોની ખરા ખરી કરવાને કોઇ સથર્થ થતુ નથી. ગુરૂજી નિવેદે છે કે-ન્યાયીને પ્રતિજ્ઞા શાલે છે, ન્યાય વિના પ્રતિજ્ઞાનું પાલન થઇ શકતુ નથી, અન્યાયી મનુષ્ય પ્રતિજ્ઞાનું ન્યાયત્વ અવાધી શકતા નથી, અતએવ ન્યાયીને પ્રતિજ્ઞા શાલે છે એવું જે ઉપર્યુક્ત પદ્યમાં આલેખ્યું છે તે વાસ્તવિક છે. જે કર્મચાગીએ થયા છે તે પ્રતિજ્ઞાને નિષ્કામપણે પાળે છે. અતએવ ચેગીને પ્રતિજ્ઞા શાલે છે એવું જે પદ્યમાં આલેખાયુ છે તે યથાતથ્ય છે. ધીરને પ્રતિજ્ઞા શાલે છે. જેનામાં ધૈર્ય નથી એવા કલખ કાયર મનુષ્યનું પ્રતિજ્ઞાપાલન કાર્ય નથી. કાયર મનુષ્ચાને માથે શીંગડાં નથી પરતુ તેઓ પ્રતિજ્ઞા કરીને તેના ભગ કરે છે તેથી તેઓ કાચર છે એમ દુનિયા જાણી શકે છે. ધીર પુરૂષોના સંકલ્પે। પ્રતિજ્ઞા રૂપ છે. કાયરના સકલ્પે! જળમાં ઉઠેલ પરપાટાઓની પેઠે ક્ષણિક છે, અતએવ ધીર પુરૂષને પ્રતિજ્ઞા ચાલે છે એમ લખ્યું છે તે યથાતથ્ય છે.
ફલંગા સિ'હની જેવી, પ્રતિજ્ઞા શ્રની તેવી; પ્રતિજ્ઞાનાં વચન જૂદાં, પ્રતિજ્ઞાનાં હૃદય દાં. ૫૭
For Private And Personal Use Only
૮૫