________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન
વિગેરે માહ્ય પદાર્થોમાં મુઝાવાથી પ્રતિજ્ઞા પાળવાથી અંત થવાય છે અને અધમ દશા પ્રાપ્ત થાય છે. પ્રતિજ્ઞા પાળતાં શરીરાદિ વસ્તુઓ નાકના મેલ સમાન છે, એવા જેને દઢ નિશ્ચય છે, તેનામાં ધૈર્યાદિ ગુણા ખીલી શકે છે, અને તે પ્રાણ સ્વાર્પણ કરી શકે છે તેથી જે દેવીએ સ્વર્ગમાં તેઆની ઇચ્છા રાખે છે; તેમાં આશ્ચર્ય નથી. વચનના ઘાતક કદાપિ ન થવું જોઈએ. અખી ખેલ્યા અને અખી શક એવી સ્થિતિથી દૂર રહેવુ' જોઇએ,
૨૫
mann
જે મનુષ્યા પ્રતિજ્ઞા પાલનરૂપ પ્રભુતાની આગળ સ્વજીવનને પાણીના પરપોટા સમાન અનુભવે છે તે મનુષ્યા ખરેખરી પ્રતિજ્ઞા પાળી શકે છે અને અન્ય કાયર મનુષ્ય આ ભવ અને પરભવથી ભ્રષ્ટ થાય છે એવુ· અવબેાધીને કદાપિ ભ્રષ્ટ ન થવું જોઈએ.
For Private And Personal Use Only
વદેલા એલ મુખમાંહી, કદા પાછા નહીં પેરો; ખરેખર શ્રવીરાના, જગમાં દેખશા જ્યાં ત્યાં. ૧૦
વિવેચન—શ્રવીર પુરૂષાના ખેલેલા બેલા ક્રિ સુખમાં પાછા પ્રવેશતા નથી, એમ ભષ્ય માંધવા તમે જગતમાંં જ્યાં ત્યાં દેખશે તે જાણશે. શ્રીયુત ગાંધી મોહનલાલ કરમચ'દે દક્ષિણ આફ્રિ કાના ટાન્સવાલમાં સત્યના આગ્રહની હિંદીઓ માટે સરકાર સામે લડત ચલાવી અને ઓલ્યા પ્રમાણે તેમણે કરી મતાવ્યું, પ્રતિજ્ઞા પાળક શૂરવીર ગાંધીની પેઠે અન્ય દેશભક્ત, ધર્મભક્ત, મહાત્માએ એલેલા શબ્દો મુખમાં પાછા પેસવા દેતા નથી. જગમાં મહા પુરૂષ ખેલેલા શબ્દોને પ્રાણાંતે પણ પાળે છે. જગનુ રાજ્ય મળતું હોય તે પણ તેની દરકાર કર્યા વિના તેઓ પ્રથમ પેાતાના એલેલા બેલેને પાળવા સ્વ ર્પણ કરે છે.મહાભારતના યુદ્ધમાં ભીમે અને અર્જુને જે દારૂ પ્રતિજ્ઞા કરી હતી તે સંપૂર્ણ રીતે પાળી હતી. પ્રતિજ્ઞા પાળવી એ સર્વ ફ્રોમાં માટી ફરજ છે. જેણે પ્રતિજ્ઞાનું પાલન કર્યું તેણે સર્વ ફરજો અદા કરી છે. હસ્તીના ક્રૂતુશળ બહાર નિકળ્યા તે નિકળ્યા. તેમ મહાત્મા બોલ્યા તેથી કદાપિ પાછા ફરતા નથી. પ્રતિજ્ઞા