________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
હતી. સત્યુ પ્રતિજ્ઞાથી કદાપિ મેરૂ પર્વતની પિઠે ચળાવ્યો છતાં ચળતા નથી. સુદર્શન શેઠને રાણીએ શીયલ%ી ચળાવવા અનેક ઉપા કર્યા પણ સુદર્શન શેઠ ચલાયમાન થયા નહિ. તેમજ સત્પરૂને પ્રતિજ્ઞા ભંગ કરવા માટે ડરાવવામાં આવે છે પરંતુ તે ડરતા નથી ડરવું, ચલાયમાન થવું એ મનને. ધર્મ છે. પરંતુ જેઓ મનના ધર્મની પેલી પાર જઈ આત્મ ધર્મથી પ્રતિજ્ઞાનું પાલન કરે છે તેઓને ડર નથી. તેઓ તે નિર્ભયપણે પ્રતિજ્ઞામાં પ્રવર્તે છે.
પ્રતિજ્ઞા જે કરો તેને નિભાવી લે ઉપાયથી પુરૂષમાંહી ગણવવાને, કરેલ કલ પાળી લે ૪૦
વિવેચન-હે મનુષ્ય તું સમજીને જે પ્રતિજ્ઞા કરે તે પ્રતિજ્ઞાને નિભાવી લે, પુરૂષમાં ગણવાને જે વચનને કેલ કરેલ હોય તેને પાળ! પ્રતિજ્ઞા પાળ્યા વિના પુરૂષ રિકે ગણાવવાના પિતાને હેક નથી, દેશ કાળને વિચારીને સ્વશક્તિના અનુસારે પ્રતિજ્ઞા કરવી જોઈએ, આજુબાજુના સાનુકુલસંગોને વિચાર કરીને પ્રતિજ્ઞા કરવી જોઈએ, પરાશ્રયી ન બનતાં પ્રાયઃ સ્વાશ્રયી બનીને પ્રતિજ્ઞા કરવી જોઈએ. “લ્યું તેવું પાળીએ દંતીદંત સમ બેલ”ને અનુર્ભાવ કરીને પ્રતિજ્ઞા કરવી જોઈએ. પ્રતિ વવમાન એ વાક્યને અસત્ય છે એમ નિશ્ચય કરીને પ્રતિજ્ઞા કરવી જોઈએ. “લાલા લાખ તે સવાલાખ બેલનાર શંખની પેઠે સ્વજીહાન બને એ દઢ નિશ્ચય કરીને પ્રાતિજ્ઞા કરવી જોઈએ. સૂર્યના સ્થમાં મસ્તક મૂકીને પ્રતિક્ષા કરવી જોઈએ. શિબિપતિની પેઠે આત્મવાર્પણને પાઠ શિખીને પ્રતિજ્ઞા કરવી જોઈએ. પ્રમાણિકતાને નાશ ન થાય એવી સુક્તિપૂર્વક પ્રતિજ્ઞા કરવી જોઈએ. પ્રમાણિકતા રૂપ પ્રાણનું પિષણ કરવા માટે પ્રતિજ્ઞા કરવી જોઈએ. પ્રતિજ્ઞા પાલનમાં પુરૂષાર્થ રિવ્યાથી પરૂષ તરીકે ગણાવાને પિતાને હક છે. કેશરીયાં કરીને રાજપુત જેમ યુદ્ધમાં ઝંપલાવે છે તેમ પ્રતિજ્ઞા પાલનમાં આત્મભેગપૂર્વક પ્રવૃતિ કરવી જોઈએ. હે મનુષ્ય . જે છે કે જાતની પ્રતિજ્ઞા કરી છે તે
For Private And Personal Use Only