________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
,,
જ્ઞાનની શાળા કાઢી અને તેના શિષ્યામાંથી “ સોફીસ્ટ મહાજ્ઞાની છે એવી ભ્રમણાને સર્વતઃ દૂર ફ્રેંકી દેવા ઉપદેશ દેવા લાગ્યા. આથેન્સ નિવાસીઓ સાક્રેટીસના સત્યજ્ઞાનની કિંમત કરવાને શક્તિમાન્ હતા નહિં તેથી તેઓએ તેના ઉપર આક્ષેપ મૂકીને ઝેર પીવાના કર દેહાંતદડ સાક્રેટીસ ઉપર વરસાવી દીધા. સેક્રેટીસને તેના મિત્રો તરફથી નાસી જવાને ઘણું સમજાવવામાં આવ્યે હતા, અને તે વચ્ચે સંવાદ પણ થયા હતા. પરંતુ મહાતૃત્વવેત્તાસાક્રેટીસ આત્મા અમર છે, દેહ નાશવંત છે, આ સસારની સર્વ વસ્તુઓ નાશવત છે. કયા સુખની આશાએ ા દુનિઆમાં ચારની માફક રહેવું જોઇએ. સાક્રેટીસે સ્વમુખેથી ઉચ્ચાર્યું હતું કે, પ્રતિજ્ઞા પાળવા માટે મૃત્યુ મને પ્રિય લાગે છે. એ ઝેર પાઇને દુષ્ટ અથેન્સ વાસીએ મ્હારા ઉપર ઘણાજ જુલમ કરે છે એમ નહિ, પણ એ લેકે મ્હારા ઉપર કૃપા કરીને મને આનંદ લેકમાં જવાને આ મૃત્યુરૂપી માર્ગ ખુલ્લા કરી આપે છે. એવુ... તેને લાગ્યુ હતુ. “ ખરેખર મહાત્માએ પકને પંકજનું ઉપસ્થાન માને છે.”
મહાત્મા સોક્રેટીસ અને ભક્તમિરાંખાઈ આ નાશવત દુનિ છેડીને ચાલ્યાં ગયાં છે, પરંતુ તે દેશના સતાનેાને માટે અતિખેદ સાથે આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે તેવા પ્રતિજ્ઞા પાળક સ્વર્ગની નિઃસરણી સમાન પન્થ મુકતા ગયા છે. પ્રતિજ્ઞા પાળવી એ દરેક વીધીર મનુષ્યની ક્રુજ છે. પ્રતિજ્ઞા એજ સહેજાન' છે.
५७
કદાપિ કાધ જુસ્સાથી, પ્રતિજ્ઞા ભ્રષ્ટ ના થાતે; મળે જો ઇન્દ્રની પદવી, તથાપિ ભ્રષ્ટ ના થાવુ, જર
For Private And Personal Use Only
વિવેચનઃ—હું બધે ! તુ ક્રોધના જુસ્સાથી પ્રતિજ્ઞાભ્રષ્ટ થતા નહિ. તેમજ લાભના વશ થઈ પ્રતિજ્ઞાભ્રષ્ટ થતા નહિ, યદિ ઇન્દ્રની પદવી મળે તે પણ હું મા ! તારે પ્રતિજ્ઞા ધર્મથી ભ્રષ્ટ ના થવું જોઈએ. મહારાણા સૂર્યવશછત્રપતિ પ્રતાપસિહુના ભ્રાતા શક્તિસિંહ સ્વદેશભ્રમિરક્ષણની જે સ્વભાવિક આન્તરિક પ્રતિજ્ઞા હોય છે તેનાથી ભ્રષ્ટ થયે, તેણે “ સલીમ ” ને પક્ષ સ્વીકા
tr