________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
પ્રસન્નતા તેજ ખરેખરી દિવ્યતા છે. જ્યાં સુધી મનમાં ભય હોય ત્યાં સુધી ખરી કસોટીના પ્રસંગે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવાય છે. મનમાંથી ભીતિ પલાયન થવાની સાથે આત્મિક બળ ખીલવા માંડે છે. ભયાદિ વાસનાઓને સર્વથા નાશ કરે જોઈએ. મેરૂની પેઠે નિબૅકપ મન થવાથી બેલેલા બેલને પાળવામાં અડગ રહી શકાય છે. ચાર વેદનું શ્રવણ, પઠન, કરવામાં આવે; એકસો ને આઠ ઉપનિષદો ભણવામાં આવે; અઢાર પુરાણુ, કુરાન, બાયબલ, અને ઇતરેતર પુસ્તકનું મનન કરવામાં આવે પરંતુ જ્યાં સુધી મનમાં ભયાદિ દનું વાતાવરણ છે ત્યાં સુધી આત્મવીર્ય પુરાવી શકાતું નથી. આત્મવીર્યને સફેરવીને પ્રતિજ્ઞા પાળવી હોય તે વિદેહી જનકની પેઠે સ્વાર્પણ કરવું જોઈએ. મહા યુદ્ધાદિ પ્રસંગમાં યુરેપી રાજાને સ્વપદ નીચે લાવનાર વીર રત્ન નેપોલીયન બોનાપાર્ટની પેઠે નિભર્યુ મન કરવું જોઈએ. તેમના ગેળાએથી ઉડેલી ધૂળને તે આજ્ઞાપત્રે લખેલા તેના માટે બ્લેટીંગના સ્થાને કલ્પી લેતે હતો. તેપના ગેળા તેના હૃદયને કંપાયમાન કરી શકતા નહિ. નેપિલીયનની પેઠે ભયાદિ વાતાવરણથી રહિત મન કરીને બેલેલા બેલ પાળવાને સદા શૂરવીર બનવું જોઈએ. ઉત્તમ પુરૂના વચનમાં-વ્હામાં-આખા વિશ્વનું સામ્રાજ્ય વસે છે. કારણ કે જે તેઓ પ્રતિજ્ઞા ભષ્ટ થાય તે વિશ્વમાં સત્યનું તંત્ર તુટી જાય અને અસત્યનું જેર સર્વ સ્થળે થઈ જાય. પરંતુ વિશ્વના નિયમ પ્રમાણે ભૂત-વર્તમાન-અને ભવિષ્યમાં પણ સત્ય અને અસત્ય તે સાથેજ રહેવાનાં. માટે બેલેલા વચનની કિંમત સમજવી જોઈએ.
હે જે સ્વાર્થ વિઝાનાબની કીડા વઘુ ત્યાગે;
જ આત્માની હા - કરે નન્નતિ સાચી ૨૪ વિવેચન-અહે જે સ્વાર્થ રૂપ વિષ્ઠાના કીડા બનીને બેલેલા બોલને ત્યાગે છે તે પોતાના આત્માની હાનિ કરે છે અને સાચી સ્વાનેતિ કરી શકતા નથી. વાર્થ કીટકે સત્ય સ્વાનેતિના પન્થમાં એક પગલું પણ મૂકી શકતા નથી. સ્વાર્થની મારામારીમાં સપડાયેલા
For Private And Personal Use Only