________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન. -- -- ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~ ખર એ માનવજ શાહુકારજ છે. પ્રતિજ્ઞા પાલન વિના ખરૂં શાહુકારપણું પ્રાપ્ત થઈ શકતું નથી, જેની બલીએ બંધ નહિ–જે બેલ બેલીને વારંવાર ફરી જાય છે, તે શાહુકાર, શેઠ, પારેખ–ખરેખર બની શકતા નથી. બોલીને તે પ્રમાણે વર્તવાના પ્રમાણિકપણુ વિના જગતમાં શાહુકારીપણું પ્રાપ્ત થતું નથી. ખરેખરા શાહુકાર થવું હોય તે પ્રતિજ્ઞા પાલન રૂપ સત્યને પ્રભુની પેઠે માન આપી પ્રવર્તવું જોઈએ. મહા પુરૂષના મુખમાંથી જે જે બેલ નીકળે છે. તે પ્રતિજ્ઞા રૂપજ છે. પ્રતિજ્ઞા પાલનથી વિશ્વને વિશ્વાસ મેળવી શકાય છે. “નામે શેઠ રળી ખાય અને નામે ચાર માર્યો જાય.” એવી જગતમાં કહેવત વર્તે છે. તેમાંથી ઘણે અનુભવ લેવાને છે. જે પ્રતિજ્ઞા પાલન ગુણ વિશ્વમાં દેદીપ્યમાન હોત નહીં તે કરડે રૂપીઆની લેવડ દેવડને અંતજ આવી ગયેા હતા અને નાણા પ્રકરણ કે જેના માટે પાશ્ચાત્ય વિદ્વાને તનતુંડ મહેનત ઉઠાવીને જનસમાજ આગળ મૂકવા પુસ્તકેદ્વારા, પત્રો દ્વારા, વિચારેને તે વિષય માટે બહાર પ્રજા સમુખ રજુ કરે છે. તેને પણ સદાને માટે બહિષ્કાર થયે હેત. વિશ્વાસ, પ્રતિજ્ઞા, વચન, કલ, Promise ઉપરજ જગને આધાર છે. પ્રતિજ્ઞા પાલનથી સર્વત્ર મનુષ્યમાં પિતાને વિશ્વાસ બેસે છે. તેથી બેલેલા બેલેને પાળવામાં સ્વનામ સર્વત્ર વિશ્વમાં પ્રસિદ્ધ થતાં સર્વ પ્રકારના વ્યવહારમાં શાહુકારી પદ પ્રાપ્ત થાય છે, અને તેથી આજીવિકાદિ કાર્યોમાં વિશ્વની સહાય મળે છે. તેથી તે માનવને વિશ્વના લેકે ધન્યવાદ આપી શકે છે. જગતમાં તેવા પ્રતિજ્ઞા પાળકે સત્યની સ્થાપના કરવા અને શાહુકારીપણું પ્રગટાવવા અને અન્ય જનેને દષ્ટાંતભૂત થવા ઉત્પન્ન થાય છે એમાં જરા માત્ર શંકા નથી. શાહ નામની બીરૂદવા અટક પ્રતિજ્ઞા પાળકને જ મળે છે.
અહે એ ધન્ય માનવને-વિપત્તિ સહી કેટી; પ્રતિજ્ઞા પાળતે બેલે-અહતાને ત્યજી દૂર. ૨૧
વિવેચન--અહે એ મનુષ્યને ધન્યવાદ ઘટે છે કે જે બેલવડે અહંતાને દૂર કરી કેરિ વિપત્તિ સહીને પ્રતિજ્ઞાને પાળે છે, જ્યાં
For Private And Personal Use Only