________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન
નાર મનુષ્યે તે પિરષદ્માંથી પલાયનજ કરી ગયા, પણું પ્રથમ ક્ષત્રિય વીર દયાસિંહ સ્વશિરની પૂર્ણાહુતિ આપવાને તૈયાર થયેા. ગુરૂ તેને એક તંબુમાં લઇ ગયા, અને બીજાઓને માટે માંગણી કરી. ત્યારે ધર્મસિંહ નામના એક જાટ તૈયાર થયા. આ પ્રમાણે તેમણે બીજા ત્રણ શિષ્યાની પસદગી કરી. તેઓના નામ હિં‘મતસિહ નામના એક કહાર, મેહકચંદ નામના એક રંગરેજ, અને છેલ્લા સાહેબસિ'હુ નામના હજામ, ઉપરોક્ત પાંચે શિષ્યેાજ ખરેખરા ગુરૂના હૃદયના શિષ્યા થયા. ભારતમાં આ નવી ફેશનની ફીસીયારીમાં તે ધર્મગુરૂઆની ઉપેક્ષા કરનાર ઘણા મનુષ્યા દેખાય છે, ને મેાજશેખમાં કરોડોનો ઘાણ કાઢી નાખવે તેમાં કોઇ પણ જાતની હરક્ત નહિ પણ મહાત્મા, સંત પુરૂષાને જીવન ટકાવવા અન્ન આપવું તેમાં તે તે હિંદુસ્થાનને ભાર રૂપ છે, નકામા છે-એવા ઘણાજ ઉત્તમ બિરૂદ આપતાં અનેકજન અચકાતાજ નથી. જુવાના ગુરૂએને તમારા પ્રાણુની આહૂતિ આપે। એટલે આપેાચ્યાપ સ્વર્ગમાં જવાને તૈયાર થશે. શિષ્યાને, વિદ્યાર્થીઓને પ્રથમ પ્રતિજ્ઞા પાલન ગુણવડે મહાન્ બનાવવા જોઇએ. જેનામાં પ્રતિજ્ઞા પાલન ગુણુ આવે છે તેનામાં સ્વાભાવિક અન્ય ગુણાના પ્રાદુર્ભાવ થાય છે—એવા દૃઢ નિશ્ચય ધારણ કરીને ગુરૂઆએ ટેક, પ્રતિજ્ઞા, કાલના નિવાહ થાય એવું શિક્ષણ આપવું જોઇએ. પ્રતિજ્ઞા પાલક ગુણી શિષ્ય પેાતાના ગુરૂનુ નામ દીપાવવા સમર્થ થાય છે. પ્રતિજ્ઞા પાલન ગુણુમાં શિષ્યાને દઢ કરવાથી ધમ્માદ્વાર અને દેશેદ્ધાર કરી શકાય છે. ખેલેલું પાળવું એ પ્રમાણે શિષ્યાનું વર્તન થવાથી શિષ્યાની વિશ્વમાં પ્રતિષ્ઠા વધે છે અને તેએ મહાભારત કાર્યા કરવાને શક્તિમાન થાય છે, પેાતાના મેલે પાળવાની શિષ્યાની પ્રમાણિકતામાં વધારો થાય છે. શિષ્યે જે જે કાર્યો કરે છે તેઓને અન્ય લોકો ધન્યવાદ પૂર્વક વધાવી લે છે. ગુરૂ ગોવિંદસિદ્ધ અને તેના પાંચ હૃદય શિષ્યાની પ્રતિજ્ઞાનું ખાસ કરીને દરેક મનુષ્ય મનન કરવું જોઈએ.
For Private And Personal Use Only
૩૫