________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
પ્રતિજ્ઞા પાલન.
ચાની સાથે રૂશીયાની મિત્રાચારી હતી. રૂશિયાની સાથે ફ્રાંસને કાલકરાર હતા અને ફ્રાન્સની સાથે સમુદ્રનું સામ્રાજ્ય ભાગવનાર મહાન્ ઈંગ્લીશ નેશનને કાલકરાર હતા. તેથી રૂશીયા લડાઈમાં ઉતરતાં ફ્રાન્સ પણ રૂસીયાના પક્ષમાં લડાઇમાં ઉતર્યું. લાખા વા કરોડો મનુચ્ચેના ભાગ આપીને તે પ્રતિજ્ઞા પાલન ગુણની પ્રતિષ્ઠાથી વિશ્વમાં જીવતી કીર્તિને પામ્યું છે. ઇંગ્લાન્ડ, મિત્રાચારીની પ્રતિજ્ઞાથી બહુ થઇને એલજીયમ, ટ્રાન્સ વિગેરે મિત્રરાના પક્ષમાં ઉતરીને દશેદિશ કીર્તિને ફેલાવી રહ્યું છે. પ્રતિજ્ઞાથી ખ'ધાયા બાદ બાહ્ય જીવનની આશાથી સ્વકાલથી ભ્રષ્ટ થવું એ કૈઇપણ શૂરવીર કામને વા પ્રજાને શાભાસ્પદ નથી. સ્વાર્થ લાલચથી પ્રતિજ્ઞા ભ્રષ્ટ થનારને અપકીતિની જગતમાં પ્રાપ્તિ થાય છે. અતઃ એવ મનુધ્યેાએ પ્રતિજ્ઞા પાળીને શા અના પાને જીવતા થવા સદા ઉદ્યમી થવું જોઇએ-સદાકાળ પ્રતિજ્ઞા પાલનમાં આત્મવીર્ય સ્કુરાવવુ જોઈએ, કોઇપણ રાષ્ટ્રની ઉન્નતિના વા અવનતિના આધાર રાષ્ટ્રીઓ ઉપર રહેલા હોય છે, તેની સાથે જો રાષ્ટ્રીએ પ્રતિજ્ઞા મૃદ્ધ જીવન ગાળતા હોય છે તેા કદાપિ અવનતિના ચક્રમાં ઘસડાઈ જતા નથી. મહાદૂર પ્રતિજ્ઞા પાલકો કોઇ ઉન્નતિના શિખર ઉપર રાષ્ટ્રને લાવતાં કાળક્ષેપ કરતા નથી. પ્રતિજ્ઞા પાળક હંમેશાં વીર, ધીર, અને માહાશ હોય છે. જે મનુષ્ય ઉપરોક્ત ત્રણ ગુણેમાંથી એકમાં પણ ન્યૂનતા ધરાવતા હોય તે તેણે વિશેષ ગુણ પ્રાપ્તિને માટે સતત ઉદ્યોગ કરવા જોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહી એ ધન્ય માતાને અહા એ ધન્ય પાલકને અહા જેનાંજ સ’તાના-પ્રતિજ્ઞા મેલીને પાળે—૧૩
અને પિતાએ
જેનાં સતાના પ્રતિજ્ઞાનાં વચના મેલીને પ્રતિજ્ઞાનું પાલન કરે છે, તેના માતપિતાને ધન્યવાદ ઘટે છે. માતા પ્રતિજ્ઞા પાલન માટે આત્મભાગ આપવા જોઈએ. અને વડ તેવા ટેટા ’” એ કહેવતના સારનુ ખાસ મનન કરીને તે પ્રમાણે સતાનાને પ્રતિજ્ઞા પાલનમાં સ્થિર કરવા પાતે પ્રથમ તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ, પુત્રામાં અને પુત્રીઓમાં પ્રતિજ્ઞા પાલન ગુણ સ્થિર
બાપ તેવા બેટા
For Private And Personal Use Only
'