________________
અંગિરા (૩) - બીજી ગૌતમાંગિરસ વંશમાલિકાના દસ ભેદ છે. આયાસ્ય, શારદ્વત, કોમંડ, દીર્ઘતમસ, કરેણુ- પાલિ, વામદેવ, ઔશનસ, રાહૂગણ, સોમરાજક અને બહદુસ્થ, એમનાં પ્રવરઃ
૧. આયાસ્યનાં આંગિરસ, આયાસ્ય અને
ગોતમ.
શારત,
૨. ભારતનાં આંગિરસ, ગૌતમ અને
૩. કીમંડનાં ઃ (૪) આંગિરસ, ઔતિથ્ય, કાક્ષિવતઃ ગૌતમ અને કૌમંડ.
(ખ) આંગિરસ, ઔતથ્ય, ગૌતમ, એશિજ અને કાક્ષિત.
(ગ) આંગિરસ, આયાસ્ય, શિજ, ગૌતમ, અને કાક્ષિવત એમ ત્રણ ભેદ છે. અને દરેકમાં પાંચ પ્રવર છે, અથવા બે ભેદે આંગિરસ, ઔતથ્ય, અને કાક્ષિવત્, અને ઔતથ્ય, ગૌતમ અને કોમંડ એમ ત્રણ પ્રવરે છે.
૪. દીર્ઘતમસ કુળત્પનનાં પાંચ પ્રવરવાળા અને ત્રણ પ્રવરવાળા એવા ભેદ છે; પાંચવાળાનાં આંગિરસ, ઔતથ્ય, કાક્ષિવત, ગૌતમ, દીર્ધતમસ અને ત્રણ પ્રવરવાળાનાં આંગિરસ, ઔતિથ્ય અને દંઘતમસ એવાં પ્રવર છે.
૫. કરેણપાલિકા કુળનાં આંગિરસ, ગૌતમ અને કરેણુપાલ.
૬. વામદેવ કુળત્પન્નનાં આંગિરસ, વામદેવ્ય, અને ગૌતમ, અને આંગિરસ, વામદેવ્ય, અને બાહદુકકેથ એમ બે ભેદે છે.
૭. ઔશનસનાં : આંગિરસ, ગૌતમ અને ઔશનસ
૮. રાહૂગણ કુળત્પન્નનાં આંગિરસ, રાગણ અને ગૌતમ..
૯. સેમરાજાનાં. આંગિરસ, સેમરાજક અને ગૌતમ અને–
૧૦. વૃહદુક્ય કુત્પન્નનાં આંગિરસ, બાહદુકથ અને ગૌતમ, એવાં ત્રણ પ્રવરે છે.
ત્રીજી ભરદ્વાજાંગિરસ વંશમાલિકાના ચાર ભેદ છેઃ ભારદ્વાજ, ગર્ગ, અક્ષ અને કપિ; એમનાં પ્રવરની વ્યવસ્થા આ પ્રમાણે છે :
અંગિરા (૩) ૧. ભારદ્વાજ કુળાત્પન્ન ઋષિ અને તેમનાં પ્રવર : ઉતથ્ય (બીજો), ગૌતમ (બીજો), તૌલય, અભિજિત, સાઈનેમિ, લૌગાક્ષ, ક્ષીર, કૌષ્ટિકી, રાહુકઈિ, સૌપુરિ, કંરાતિ, સામલે મકિ, પૌષતિ, ભાગવત , અરીડવ, કારોટક, સજીવી, ઉપબિંદુ, સુરષિ, વાહિનીપતિ, વૈશાલિ, કેષ્ટા, આરુણાનિ, કારુ, કૌશલ્ય, પાર્થિવ, રહિયાયનિ, રેવાગ્નિ, મૂલપ, પાંડુ, ક્ષાવિશ્વકર, અરિ અને પારિકારારિ આ બધા આંગિરસ ઔતથ્ય અને સૌશિજ એ ત્રણ પ્રવરવાળા છે.
૨. ગર્ગ કુળત્પન્ન, આંગિરસ, બાર્હસ્પત્ય, ભારદ્વાજ, શૈન્ય, ગાર્ગ એ પાંચ અને કિવા આગિરસ, શૈન્ય અને ગાર્મે એવાં ત્રણ પ્રવરના છે. આમાં વળી આંગિરસ, તૈત્તિરી, કાપિભુવ એ એક ભેદ પણ છે.
૩. ઋક્ષકુળાત્પન્નને આંગિરસ, બાર્હસ્પત્ય, ભારદ્વાજ, વાંદન, માતવચસ એવાં પાંચ અથવા આંગિરસ, વાંદન, માતવચસ એવાં ત્રણ એમ બે ભેદે પ્રવરે છે.
૪. કપિ કુળાત્પન્નને આંગિરસ, આમહત્ય અને ઔરુક્ષમ્ય એ ત્રણ પ્રવરો છે. - આ જ કુળમાં નીચે પ્રમાણે ઋષિઓનાં નામ મળી આવે છે. જેવાં કે : આત્રેયાયનિ, સૌ વેસ્ટય, અગ્નિવેશ્ય શિલાલિ, બાલિશાવનિ, અકેપિ, વારાહી, બાન્કલિ, સૌટિ, ત્રિકણિ, પ્રાવહિ, આશ્વલાયનિ, બીજ વારાહી, બહિસાદિ, શિખાશ્રીવિ, કારકિ, મહાકાપિ, ઉડુપતિ, કૌચકિ, ધૂમિત, પુપાવષ, બ્રહ્મતત્વ, સોમતવિ, સાલડ, બાલર્ડિ, દેવરારિ, દેવસ્થાનિ, હારિકણિ, સરભવિ, પ્રાપિ, સાઘસુગ્રીવિ, ગદગધિક, મસ્યાછાઘ, મૂલહર, ફલાહાર,ગંગદધિ, કૌરુપતિ, કૌરુક્ષેત્રિ, નાયકિ, ચૈત્ય શ્રેણિ, જૈબુલાયનિ, આપખંબિ, મીંજવૃષ્ટિ, માષ્ટપિંગલિ, પિલ, શાલંકાયનિ, દ્વયાખ્યયવ, અને મારુત. આ બધા ઋષિઓ આંગિરસ, બાર્હસ્પત્ય અને ભારદ્વાજ, એ ત્રણ પ્રવરેના છે.
કપીતર, સ્વસ્તિતર, બક્ષિ, શક્તિ, પતંજલિ, ભૂયસિ, જલસંધિ, બિંદુ, માદિ, કુસિદકિ, ર્વ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org