________________
અંગારપ
+
દઉં. આ ઉપરથી અર્જુને આગળ આવી કહ્યું કે હું યુદ્ધ કરવા તૈયાર છું. એમની વચમાં ખાલચાલ અને થાડુ' યુદ્ધ થતાં અંગારપને લાગ્યું કે આ મોટા ચહ્નો છે. તેથી તેણે પેાતાની સૂક્ષ્મપદાર્થ - દÖક આંખની વિદ્યા અજુ નને શીખવી અને એની પાસેથી અગ્નિશિરાસ્ત્રવિદ્યા પે તે શીખ્યા અને સ્નેહી થઈ રહ્યો. પેાતાના પુરાહિત વગર આમ કદી પણ મુસાફરીએ ન જવું, એવી શિખામણ આપીને કેટલેક સુધી વળાવી પેાતાના ક્રીડાસ્થાનમાં પાછા આવ્યા. /.ભાર॰ આદિ અ૦ ૧૭૦ અંગારપણું (૨) અંગારપ ના વનનું નામ. અગારવાહિકા ભારતવર્ષની એક નદી
ભાર
ભીષ્મ અ૦ ૯ અ`ગિરસાંવર દ્રોણાચાર્યું તે જ / ભાર॰ આ
૧૪૨-૮૧
અ`ગિરા સ્વાયંભુવ મન્વન્તરમાં પ્રજા ઉત્પન્ન કરવા સારુ બ્રહ્મદેવે પેદા કરેલા દસ માનસપુત્રામાંના એક. એ બ્રહ્મદેવના મુખમાંથી ઉત્પન્ન થયા હતા. / ભાગ૦ ૩ ક. ૦ ૧૨. લેા. ૨૨-૨૪, ૢ એકમ પ્રજાપતિની શ્રદ્ધા નામની પુત્રી જોડે પરણ્યા હતા. એનાથી એને બૃહસ્પતિ, ઉતથ્ય અને સંવત" એ ત્રણ દીકરા અને સિનીવાલી, કુ, રાકા અને અનુમતિ એમ ચાર દીકરીએ થઈ હતી. છેક સ્વાયંભુવમન્વન્તર પૂરા થતાં સુધી હયાત હતા. એ મન્વન્તરના અંતની લગભગ બધા માનસપુત્ર! કાંઈ કારણસર મહાદેવના શાપથી મરી ગયા તેમાં એ પણ મરણુ પામ્યા.
અગિરા (૨) ઉત્તાનપાદ વશના ઉત્સુક રાજને પુષ્કરિણી ચીથી થયેલા છ પુત્રામાંને પાંચમે, અંગિરા (૩) મહાદેવના શાપથી પૂર્વના બ્રહ્મમાનસપુત્રા મરણ પામેલા હેાવાથી ચાલુ મન્વન્તરના પ્રારભમાં બ્રહ્મદેવે પ્રજોત્પાદન અર્થે પુનઃ ઉત્પન્ન કરેલા માનસપુત્રામાંના એક. વરુણુના યજ્ઞમાં જે ત્રણ ઋષિઓ નિમાયા હતા તેમાં આ પણ એક હાવાથી એમને વારુણિ અંગિરા એ નામ પણ હતું. યજ્ઞમાંથી અગ્નિએ એમને પુત્ર તરીકે સ્વીકાર્યા હતા./ મત્સ્ય અ૰૧૯૪. ૦ મુખ્ય અગ્નિ માં કાળ
Jain Education International
અગરા (૩)
પન્ત પૃથ્વી પરથી ગુપ્ત થતાં એમણે પાતે અને અધિકાર ચલાવ્યા હતા. ભાર॰ વન॰ અ૦ ૨૧૭
આ મન્વન્તરમાં મરીચિ ઋષિની કન્યા સુરૂપા એમની સ્ત્રી હતી. એની કુખે એમને બૃહસ્પતિ, ઉતથ્ય, પયસ્ય, શાન્તિ, ધાર, વિરૂપ, સવ અને સુધન્વા નામે આઠ પુત્રા થયા હતા./ભાર॰ અનુ॰ અ૦ ૮૫૦ પ્રસ્તુત મન્વન્તરમાં આ દર શ્રાવણુ માસમાં હેાનારા આદિત્યની જોડે સંચાર કરે છે. (નભ શબ્દ જીએ) ભાગ૦ ૧૨-૧૧
આ અગિરા ઋષિને સુરૂપા નામની સ્ત્રીથી પ્રથમ આત્મા, આયુ, દમ દક્ષ, સદ, પ્રાણ, હવિમાન, ગવિષ્ટ, ઋત, અને સત્ય એમ દસ દેવ ઉત્પન્ન થયા હતા. મય૦ ૦ ૧૯૫
એમના કુળમાં એમના સુધ્ધાં તેત્રીસ મન્ત્રદ્રષ્ટા થયા હતા. મુખ્ય એએ પેાતે, તૃત, ભરદ્વાજ, લક્ષમણુ, કૃતવાચ, ગ, સ્મૃતિ, સંસ્કૃતિ, ગુરુવીત, માંધાતા, અબરીષ, યુવનાશ્વ, પુરુકુત્સ, સ્વશ્રવ, સદસ્યવાન, અજમીઢ, અસ્વહા, ઉત્કલ, કવિ, પૃષદશ્વ, વિરૂપ, કાવ્ય, મુદ્ગલ, ઉતથ્ય, શરદ્વાન, વાજિશ્રવા, અપૌષ, સુચિત્તિ, વામદેવ, ઋષિજ અથવા શિજ, બૃહત્રુકલ, દી િતમા અને કક્ષિવાન / મત્સ્ય૦ ૨૦
૧૪૪
એમના કુળની કેવલાંગિરસ ગૌતમાંગિરસ, અને ભરદ્વાજા ગિરસ એવી ત્રણ વંશમાલિકા છે. તેમાં પહેલીમાં હારીત, કુત્સ, કણ્વ, રથીતર, વિષ્ણુવૃદ્ધ અને મુદ્ગલ એવા છ ભેદ છે. એ દરેકનાં પ્રવર આ પ્રમાણે છે :-હારીત કુળાત્પત્ર, આંગિરસ, આંબરીષ, અને યૌવનાશ્વ એ ત્રણ પ્રવર છે. કુત્સના આંગિરસ, માંધાત્ર અને કૌત્સ; કણ્વ કુળાલ્પનનાં, આંગિરસ, આજમીઢ અને કાÇ રથીતર કુળનાં આંગિરસ, ઔરૂપ અને રથીતર; એ કુળનાં ખીજા પણ ત્રણ પ્રવા છે; આંગિરસ, બૈરૂપ અને પાશ્ર્ચ; વિષ્ણુવૃદ્ધ કુળાત્પન્નનાં આંગિરસ, પૌરુકુત્સ અને ત્રાસદસ્ય અને મુદ્ગલ કુળાપનને આંગિરસ, ભાર્માંશ્વ અને મૌદ્ગલ્ય તેમ જ આંગિરસ, તાવિ અને મૌદ્ગલ્ય એમ ઉભય ભેદનાં પ્રવા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org