Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ ૧. મંગલાચરણ નક દુહા - વીણા પુસ્તકધારિણી, પ્રણમું શારદ માત; જસ ચરણાંબુજ સેવતા, પ્રતિભા હે સાક્ષાત. ૧ તીર્થરાજ સિદ્ધાચલે, પ્રણમું આદિજિનંદ; જન્મ સલતા હું વરુ, વર્ણવતા જિનચંદ. ૨ ઢાળ ૧ લી (દેશી-ચેરી રચના કરી રૂડી માં) . ગિરિ સિદ્ધાચલ ગુણ ગાઈએ, ધરી આદિ જિનેશ્વર ધ્યાન, મૂકી અ સિદ્ધાચલ વંદીએ (આંક) ગિરિ શાશ્વત છે ત્રણ કાળમાં, એહ મુક્તિતણે છે દાતાર, જીને આધાર, સિ. ૧ થયા સિદ્ધ અનંત મુનિ ઈહાં, કે તીર્થકર જગદીશ, અનંત સૂરીશ, સિ. ૨ શુભ ભાવતણ શ્રેણ ઈહાં, થઈ ભક્તિ વિવિધ જે સ્વરૂપ, ચિદાનંદરૂપ, સિ. ૩ ગયા કેવલિ દેવ વિબુધ ઘણા, વય મુક્તિનગરીને વાસ, અખંડ નિવાસ, સિ. ૪ જેહ ભવ્ય ફરસે એહ તીર્થને, તસ સંસારને થાય અંત, વરે તે અનંત, સિ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86