Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 77
________________ નૂતન [ ૬૮ ] ચૈત્રી પૂનમ દિને કિજીયે રે લોલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસગ્ગા રે લોલ, લેગસ્સ થઈ નમુક્કાર નરનારી રે. દશ વીશ ત્રીશ ચાલીશ ભલાં રે લોલ, પચાસ પુષ્પની માળ અતિ સારી રે; નરભવ લાહો લીજીયે રે લાલ, જેમ હોય જ્ઞાન વિશાલ મને હારી રે. એક ૪ એક પ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે, દેખીને હરબિત થાય; વિધિશું કીજે રે જાત્રા એહની રે, ભવભવનાં દુઃખ જાય. માં૪૦ ૧ પાંચમે આરે રે પાવન કારણે રે, એ સામે તીરથ ન કેય; માટે મહિમા રે, જગમાં એહન રે, આ ભરતે ઈહાં જોય. મારું૦ ૨ ઈશુ ગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સિધ્યા સાધુ અનંત; કટિણ કરમ પણ એ ગિરિ ફરસતા રે, હવે કરમ નિશાંત. મારું૦ ૩ જેન ધરમને સાચે જાણીયે રે, માનવ તીરથ એ સ્તંભ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86