Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 80
________________ શત્રુંજયે દ્ધાર [ ૭૧ ] નિગુણો તે પણ તાહરછ, નામ ધરાયું દાસ; કૃપા કરી સંભાળજી, પૂરજે મુજ મન આશ રે. જિન મુજ૦ ૧૪ પાપી જાણી મુજ ભણું છે, મત મૂકી રે વિસાર; વિષ હળાહળ આદરજી, ઈશ્વર ન તજે તાસ રે, જિનજી મુજ૦ ૧૫ ઉત્તમ ગુણકારી હુએજી, સ્વાર્થ વિના સુજાણ; કરસણ સિંચે સર ભરેજી, મેહ ન માગે દાણ રે. જિનજી મુજ૦ ૧૬ તું ઉપકારી ગુણનીલેજ, તું સેવક પ્રતિપાળ; તું સમરથ સુખ પૂરવાજી, કર માહરી સંભાળ રે. જિન મુજ૦ ૧૭ તુજને શું કહીએ ઘણુંછ, તું સહુ વાતે રે જાણ; મુજને હાજે સાહિબાજી, ભવ ભવ તાહરી આણ રે. - જિનજી મુજ. ૧૮ નાભિરાયા કુલ ચંદલજી, મરુદેવીને નંદ, કહે જિનહરખ નિવાજજી, દેજે પરમાનંદ રે. જિનાજી મુજ. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86