Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 85
________________ [ ૭૬ ] નૂતન ઓગણીસમા ખમાસમણના દુહા બીજ નિવણી પ્રભુ, ગઈ વીશી મઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. ૩૩ પ્રભુ વચને અણુસન કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કદંબગિરિ નમે, તે હોય લીલ વિલાસ. ૩૪ સિદ્ધાર વીસમા ખમાસમણના દુહા પાતાલે જસ મૂલ છે, ઉજવલગિરિનું સાર; ત્રિકરણ ને વંદતા, અ૫ હેયે સંસારે. ૩૫ સિદ્ધા, એકવીસમા ખમાસમણના દુહા તન-મન-ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખભેગ; જે વાંછે તે સંપજે, શિવરમણી સંગ. ૩૬ વિમલાચલ પરમેષ્ટીનું, ધ્યાન ધરે ષ માસ; તેજ અપૂરવ વિસ્તરે, પૂરે (પૂગે સઘળી આશ. ૩૭ ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચક ઉત્કૃષ્ટ પરિણામથી, અંતરમુહૂરત સાચ. ૩૮ સર્વકામદાયક નમે, નામ કરી ઓળખાણ; શ્રી શુભવીરવિજય પ્રભુ, નમતાં કોડ કલયાણ. ૩૯ સિદ્ધાર ઋષભદેવસ્વામિની સ્તુતિ શ્રી સિદ્ધાચલમંડણ, ભજિકુંદ દયાલ; મરુદેવાનંદન વંદન કરુ ત્રણ કાલ; એ તીરથ જાણું પૂર્વ નવાણું વાર, આદીશ્વર આવ્યા જાણી લાભ અપાર. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 83 84 85 86