Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
શત્રુ જોદ્ધાર
[ ૭૩ ] ચિત્રી પુનમને દિને, કરી અણસણ એક માસ; પાંચ કેડિ મુનિ સાથશું મુક્તિનિલયમાં વાસ. ૭ તિશે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત; મન વચ કાર્ય વ દીએ, ઉઠી નિત્ય પ્રભાત. ૮ સિદ્ધારા
ત્રીજા ખમાસમણના દુહા વીશ કોડીશું પાંડવા, મેક્ષ ગયા ઈણે ઠામ, એમ અનંત મુક્ત ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ ૯ સિદ્ધા
ચોથા ખમાસમણના દુહા અડસઠ તીરથ ન્હાવતાં, અંગ રંગ ઘડી એક; તું બીજલ સ્નાન કરી, જા ચિત્ત વિવેક. ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મકઠિન મલધામ; અચલ પદે વિમલા થયા,તિણે વિમલાચલ નામ. ૧૧ સિદ્ધા
પાંચમા ખમાસમણના દુહા પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય; સિદ્ધ હુઆ સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. ૧૨ ભરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમે તીરથ ન એક; તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક. ૧૩ સિદ્ધા
છઠ્ઠા ખમાસમણના દુહા એંસી જન પૃથુલ છે, ઊંચપણે ચવ્વીશ; મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ. ૧૪ સિદ્ધા
સાતમા ખમાસમણના દુહા ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનિક જેહ તેહ સંયમી, વિમલાચલે (એ તીરથે) પૂજનિક. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86