Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 75
________________ [ ૬૬ ] નુતન શ્રી પુ'ડરીકગિરિ-સ્તવન વીરજી આવ્યા રે વિમલાચલકે મેદાન સુરપતિ પાયા રે સમવસરણ કે મંડાણુ–એ આંકણી દેશના દેવે વીરજી સ્વામ, શત્રુ ંજય મહિમા વરણુવે તામ; પુંડરીકગિરિ અભિધાન, સાહમ ઇંદો રે; તવ પૂછે બહુ માન; કિમ થયું સ્વામી રે, ભાખા તાસ નિદાન. વીરજી૦ ૧ પ્રભુજી ભાવી સાંભળ ઈંદ, પ્રથમ જે હુવા ઋષભજિષ્ણુ દ; તેહના પુત્ર તે ભરત નરિંદ, ભરતના હુવા રે ઋષભસેન પુંડરીક; ઋષભજી પાસે રે, દેશના સુણી તહકીક, દીક્ષા લીધી રે, ત્રિપદી જ્ઞાન અધિક વીરજી ૨ ગણધર પદવી પામ્યા જામ, દ્વાદશાંગી ગૂંથી અભિરામ; વિચરે મહિયલમાં ગુણુધામ, અનુક્રમે આવ્યા રે; શ્રી સિદ્ધાચલ ઠામ, મુનિવર કેાડી રે; પંચતણે પરિવાર અણુસણુ કીધાં રે; નિજ આતમને ઉદ્ધાર, વીરજી ૩ ચૈત્રી પૂનમ દિવસે એહ, પામ્યા કેવલજ્ઞાન અહેતુ; શિવસુખ વરીયા અમર અદેહ, પૂર્ણાન દીરે અગુરુલઘુ અવગાહ; અજ અવિનાશી રે, નિજ ગુણુભાગી અમાહે: નિજ ગુણ્ ધરતા ૨, પરપુદ્ગલ નહીં ચાહ. વીરજી૦ ૪ તેણે પ્રગટત્યુ પુ ડરગિરિ નામ, સાંભળસેાહમ દેવલાક સ્વામ; એહુને મહિમા અતિદ્ધિ ઉદ્દામ, તેણે દિન કીજે રે; જય પૂજા ને દાન, ત વળી પેાસહ ૨; જેહ કરે અનિદાન, કુળ તસ પામે રે, પંચકેાડી ગુણું માન તપ વીરજી પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86