Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 73
________________ [ ૬૪] નૂતન વિમલાચલ વિમલા પાણી, શીતલ તરુ છાયા ઠરાણી; રસધક કંચન ખાણી, કહે ઇંદ્ર સુણે ઈંદ્રાણી. સનેડીસંત એ ગિરિસેવો, ચૌદ ક્ષેત્રમાં તીરથનહીં . ૧ ષ રી પાળી ઉલસીએ, છ અમ કાયા કસીએ; મેહ મલ્લની સામા ધસીએ, વિમલાચલ વેગે વસીએ. સનેહી૨ અન્ય સ્થાનક કમ જે કરીએ, તે હિમગિરિ હેઠા હરીએ; પાછળ પ્રદિક્ષણા ફરીયે, ભવજલનિધિ વહેલા તરીએ. સનેહી) ૩ શિવમંદિર ચઢવા કાજે, સંપાનની પંક્તિ બિરાજે; ચઢતાં સમકિતી છાજે, દુરભવ્ય અભવ્ય તે લાજે. સનેહી ૪ પાંડવ પમહા કેઈ સંતા, આદીશ્વર ધ્યાન ધરતા;પરમાતમ ભાવ ભજતાં, સિદ્ધાચલ સિધ્યા અનંતા. સનેહી ૫ ષ, માસી ધ્યાન ધરાવે. શુકરાજા તે રાજ્યને પાવે; બહિરંતર શત્રુ હરાવે, શત્રુંજય નામ ધરાવે. સનેહી. ૬ પ્રણિધાને ભજે ગિરિ જાશે, તીર્થકર નામ નિકા મેહરાયને લાગે તમારો, શુભવીર વિમલગિરિ સાચે. સનેહી ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86