Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 71
________________ નુતન [ દર ] મનુષ્યજન્મ પામી કરી એ, સદગુરુ તીરથ ગ; શ્રી શુ ભ વી ૨ને શાસને, શિવરમણ સંગ. ૭ શ્રી સિદ્ધાચલજીનાં સ્તવનો ૧ - શેત્રુ જાગઢના વાસી રે મુજરો માનજો રે, સેવકની સુણું વાતે દિલમાં ધારજો રે; પ્રભુ મેં દી ઠ ડે ત મ દેદા ૨, આજ મને ઉપજો હરખ અપાર સાહિબ ની સેવા રે ભવદુઃખ ભાંગશે રે. એ આંકણી ૧ અરજ અમારી દિલમાં ધાર રે, રાશી લાખ ફેરા રે દૂર નિવાર રે; પ્રભુ મુને દુરગતિ પડતો રાખ, દરિસણું વહેલું દાખ. સા૦ ૨ દેલત સવાઈ રે સોરઠ દેશની રે, બલિહારી હું જાઉં તારા વેશની રે પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, મેહ્યા સુરનરવૃન્દને ભૂપ. સા૦ ૩ તીરથ કે નહિ શત્રુ જા સરિખું રે, પ્રવચન પેખીને કીધું મેં પારખું રે; ઋષભને જોઈ હરખે જેહ,ત્રિભુવન લીલા પામે તેહ. સા. ૪ સદા તે માગું રે પ્રભુ તાહરી સેવના રે, ભાવઠ ન ભાંજે રે જગમાં જે વિના રે; પ્રભુ મારા પહેલા મનના કોડ ઈમ કહે ઉરતન કહે કર જોડ. સા. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86