Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 76
________________ શત્રુંજયોદ્ધાર [ ૬૭ | ભકતે ભવ્ય જીવ જે હોય, પંચમ ભવે મુક્તિ લહે સેય; તેહમાં બાધક છે નહિ કેય, વ્યવહાર–કેરી રે; મધ્યમ ફળની એ વાત, ઉત્કૃષ્ટ ગેરે, અંતરમુહૂર્વ વિખ્યાત; શિવસુખ સાધે રે, નિજ આતમ અવદાત. વીરજી૦ ૬ ચૈત્રી પૂનમ મહિમા દેખ, પૂજા પંચ પ્રકારી વિશેષ; તેહમાં નહિ ઉણમ કાંઈ રેખ, એણી પેરે ભાખી રે; જિનવર ઉત્તમ વાણ, સાંભળી બૂઝયા રે; કેઈક ભવિક સુજાણ, એણી પરે ગાયે રે, પદ્યવિજય સુપ્રમાણુ વીરજી ૭ [૨] એક દિન પુંડરીક ગણધરુ રે લોલ, પૂછે શ્રી આદિજિકુંદ સુખકારી રે; કહીએ તે ભવ જલ ઉતરી રે લોલ, પામીશ પરમાનંદ ભવ વારી રે. એક ૧ કહે જિન ઈશુ ગિરિ પામશે રે લોલ, જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વાધશે રે લોલ, અધિક અધિક મંડાણ નિરધારી રે. એકટ ૨ ઇમ નિસુણીને ઈહાં આવીયા રે લોલ, ઘાતી કરમ કર્યા દૂર તમ વારી રે; પંચ કોડ મુનિ પરિવર્યા રે લોલ, આ સિદ્ધિ હજૂર ભવ વારી રે. એક૦ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86