________________
શત્રુંજયોદ્ધાર
[ ૬૭ | ભકતે ભવ્ય જીવ જે હોય, પંચમ ભવે મુક્તિ લહે સેય; તેહમાં બાધક છે નહિ કેય, વ્યવહાર–કેરી રે; મધ્યમ ફળની એ વાત, ઉત્કૃષ્ટ ગેરે, અંતરમુહૂર્વ વિખ્યાત; શિવસુખ સાધે રે, નિજ આતમ અવદાત.
વીરજી૦ ૬ ચૈત્રી પૂનમ મહિમા દેખ, પૂજા પંચ પ્રકારી વિશેષ; તેહમાં નહિ ઉણમ કાંઈ રેખ, એણી પેરે ભાખી રે; જિનવર ઉત્તમ વાણ, સાંભળી બૂઝયા રે; કેઈક ભવિક સુજાણ, એણી પરે ગાયે રે, પદ્યવિજય સુપ્રમાણુ
વીરજી ૭
[૨] એક દિન પુંડરીક ગણધરુ રે લોલ, પૂછે શ્રી આદિજિકુંદ સુખકારી રે; કહીએ તે ભવ જલ ઉતરી રે લોલ, પામીશ પરમાનંદ ભવ વારી રે. એક ૧
કહે જિન ઈશુ ગિરિ પામશે રે લોલ, જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વાધશે રે લોલ, અધિક અધિક મંડાણ નિરધારી રે.
એકટ ૨
ઇમ નિસુણીને ઈહાં આવીયા રે લોલ, ઘાતી કરમ કર્યા દૂર તમ વારી રે; પંચ કોડ મુનિ પરિવર્યા રે લોલ,
આ સિદ્ધિ હજૂર ભવ વારી રે. એક૦ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com