________________
[ ૬૦ ].
નુતન હકીકતે દર્શાવવામાં આવી છે. તેઓશ્રીએ તે પુસ્તકમાં એક સ્થળે કહેલ છે કે:
“હે ભવ્ય છે જે તમારે આત્મતત્ત્વ જાણવાની ઈરછા હોય અથવા ધર્મ કરવાની બુદ્ધિ હોય તો બીજું સર્વ છોડી દઈ આ સિદ્ધગિરિને આશ્રય કરો. શત્રુંજયગિરિ પર જઈને સર્વ જગતને સુખના કારણરૂપ જિનેશ્વરનું ધ્યાન કરવું શ્રેષ્ઠ છે કેમકે તેના જેવું બીજું પરમ તીર્થ નથી અને જિનધ્યાન . બીજો શ્રેષ્ઠ ધર્મ નથી. પ્રાણી
એ કુલેશ્યાઓથી આપત્તિને આપનારું મન, વચન અને કાયાવડે જે ભયંકર પાપ ઉપાર્જન કરેલું હોય છે તે પાપ પણ પુંડરીકગિરિના સ્મરણથી અને સ્પર્શનથી નાશ પામી જાય છે.
શ્રી સિદ્ધાચલજીનાં ચૈત્યવંદન
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર સિદ્ધાચલ સાચે; આદીશ્વર જિનરાયને, જિહાં મહિમા જા ૧ હાં અનંત ગુણવંત સાધુ, પામ્યા શિવલાસ. એ ગિરિસેવાથી અધિક હોયે લીલ વિલાસ; ૨ દુષ્કૃત સાવિ દરે હરે એ, બહુ ભવ સંચિત જેહ; સકલ તીરથ શિર સેહરે, દાન નમે ધરી નેહ. ૩
સકેલ સહકર સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સુણીએ;
સુરનર નરપતિ અસુર ખેચર, નિકરે જે થણીએ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com