Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 68
________________ શત્રુજયેાદ્ધાર [ ૫૯ ] ને દિવસે વરસીતપનું પારણું શ્રેયાંસકુમારના હસ્તે શેરડીના રસવડે આ દિવસે થયું હતું. પૂજ્ય મુનિમહારાજાએ તીર્થાધિરાજ શત્રુજયને અનુલક્ષીને ઘણા સ્તવના બનાવ્યા છે તેમાંનાં થાડા મુનિમહારાજાએની કડીઓ વાનગીરૂપે અહીં પીરસવામાં આવે છે. શ્રી દાનવિજજી મહારાજ: ચતુરાઇ શું...ચિત્તમાં ચેતી, હાથે તે સાથે; મરણ તણા નિશાના મેટાં, ગાજે છે માથું; ચાલેને પ્રીતમજી પ્યારા, સિદ્ધાચળ જઇએ. શ્રી જવિજયજી મહારાજઃ— કાઈ અનેરું જગ નહિ, એ તીરથ તે લે; એમ શ્રીમુખ હરિ આગળે, શ્રી સીમધર મેલે. ત્રિમલાચલ નિતુ હૃદયે. શ્રી પદ્મવજયજી મહારાજ: કલિકાળે એ તીરથ મેટુ', પ્રહણ જેમ ભર દરએ; વિમળગિરિ યાત્રા નવાણું કરીયે. શ્રી જ્ઞાનવિમલજી મહારાજ— ઇણ ગિર આવ્યા રે, જનપર ગણધરાએ; સિધ્યા સાધુ અનત, કાંઠણ કર્મ એ ગિરિ ફરસતાં એ, હવે કરમ નિશાંત. મારું મન મેલું રે શ્રી સિદ્ધાચળે રે. પવિત્ર ગિરિરાજના માહાત્મ્યને વર્ણવતાં અનેક ગ્રંથા લખાયા છે. તેમાં પૂજ્યશ્રી ધનેશ્વરસૂરિજીએ રચેલા “શત્રુ જય માહાત્મ્ય ” નામના પુસ્તકમાં તીને લગતી અનેક પ્રકારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86