Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ શત્રુજયદ્ધાર [ ૧૯ ] શેઠ હઠીભાઇ સહ કરી સકેત, ખાઇ પુરાવા નિશ્ચય વિરચે; ધન અઢળક ખરચી પૂરે તે, મરુદેવી શિખર સમાંતર હેતે. સમ. ૨ નલિનીગુલ્મ વિમાનની રચના, મંદિર સુંદર ઉપર વિરચે; શેઠ હઠીભાઇ અમર દમણિઓ, શેઠ પ્રતાપાદિક ધન ખરચે. સમ. શેઠ મેાતીશા ભાવના ભાવે, સ્વર્ગ સિધાવ્યા પ્રતિષ્ઠા પૂર્વ; સંવત ત્રાણું અઢારસે વરસે, પૂર્ણ કર્યાં સંકેત સુહષૅ. સમ. ૪ ખીમચંદ્ર સુપુત્રે કીધી, ચૈત્ય પ્રતિષ્ઠા ધર્મ અમર પિતાનું નામ કરાવ્યું, આનદમ'ગલ શાંતિ સ ંકેતે; સુહેતે. સમ. પ ખાલાભાઈ ટૂક હરે છે, ચિત્ત ભવિકનું સમિત કાજે; ત્રાણું અઢારસે સાલની રચના, સિદ્ધાચલમાં ભવ્ય બિરાજે. સમ. દ અદ્ભુત આદિ જિનેશ્વરકેરું, મદિર સેાળશે છાશીમાં કીધું; દૌલતાબાદના ધર્મદાસજી, પુણ્ય કરી જેણે બહુ ફળ લીધું. સમ. છ રાજનગરના પ્રેમચંદ મોદી, ટૂંક કરાવે સુંદર રચના; અઢારસે ત્રેતાલીસ સાલે, સ્થાપે મંદિર બિંબ જિનદના, સમ. ૮ પ્રસ્તર કારણા મનહર કીધી, કેઈક કરાવે મંદિર જિનના; વિવિધ ધણી પુણ્યશાલી કરાવે, વિવિધ અલંકૃત ચૈત્ય પ્રભુના, સમ. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86