Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 41
________________ [ ૩૨ ] નુતન પ્રેમાભાઈ પછી સહુ કરતા, ભારત સંઘ લાવે રે; સ્થાનિક પ્રતિનિધિ શત નવ કીધા, રાજનગર મન ભાવે રે. તી.૧૨ આણંદજી કલ્યાણજી નામે, પેઢી પ્રતિષ્ઠિત કીધી રે; ધર્માનંદ પ્રગટ કરી સારે, કલ્યાણ કલ્પના સિદ્ધિ છે. તી.૧૩ વહીવટ કરતા રાજનગરના, પ્રતિનિધિ પ્રમુખ કહાવે રે; પ્રમુખ કર્યા તિહાં શેઠ કુટુંબી, નૂતન રચના થાવે રે. તા.૧૪ માયાભાઈ પછી લાલભાઈ આવે, પ્રમુખપદે સોહાવે રે; ચિમનલાલભાઈ તેહ પછીથી, અગ્રપદે સ્થિત થાવે રે. તી.૧૫ શેઠ મણભાઈ પ્રમુખ થયા ત્યાં, સંઘતણે મન ભાવે રે; નગરશેઠ કસ્તુરભાઈ જે, પ્રમુખપદે બહુ શોભે રે. તા.૧૬ ઓગણીસે અડસઠમાં પાછે, ભારતસંઘ બેલા રે; મનસુખભાઈ સહમાં શેભિત, અગ્રભાગ જેણે ભજવ્યો રે. તી.૧૭ સંઘતણે બહુમાન વધાર્યો, ધારા રચના બે રે; લાલભાઈ સરદારતણા સુત, પ્રમુખ થયા મન ભાવે રે. તી.૧૮ કસ્તુરભાઈ હાલ બિરાજે, કાર્યકુશલ જે કહાવે રે સંધિ કરે નૃપ સાથે સારા માર્ગ સુખદ જે કરાવે છે. તી.૧૯ બહુવિધ તીર્થ સુધારા કીધા, નુતન સુખકર જેહ રે; સંઘતણા મનમાં જે ભાવે, કવિવર જસ ગુણ ગાવે રે. સી.૨૦ નૂતન સુખસોપાન માર્ગમાં, વૃક્ષ દ્વિવિધ તે રેપ્યા રે; આનંદે યાત્રા સહુ કરતા, બાલેન્દુ ગુણ ગાવે રે. તી.૨૧ દન તા ચાલતા હતા. રાજકોટમાં પોલીટીકલ દરબારમાં એમના માટે ખુરશી રહેતી અને ઓફિસમાં તીર્થના કામ માટે વકીલ રહેતું. એ વકીલને હક શેઠ આણંદજી કલ્યાણજી પણ ભોગવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86