Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
[ પર ]
નૂતન
(૧) સહસકૂટનું મંદિર. (૨) રાયણ પગલાં. (૩) સીમંધર સ્વામીનું મંદિર. આ મંદિરમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. (૫) મેરુ શિખર. (૬) સમેતશિખરનું મંદિર, (૭) પાંચ ભાયાનું મંદિર. (૮) બાજરીયાનું મંદિર. (૯) વીશ વિહરમાનનું મંદિર. (૧૦) અષ્ટાપદજીનું મંદિર. (૧૧) ગંધારીયાનું મંદિર. (૧૨) પુંડરીકસ્વામીનું મંદિર.
દાદાના દર્શન કરતાં હદય નાચી ઉઠે છે. જગતના ત્રિવિધ દુઃખ ભૂલી જવાય છે. વળી સ્વાભાવિક સહજ આનંદ ઉત્પન્ન થાય છે કે જેથી જિનાલયની બહાર નીકળવાનું મન થતું નથી. વળી દાદાની મૂર્તિ સામે નજર રાખી એકી ટસે દર્શનામૃતનું પાન કરવાનું મન થાય છે. દાદાના દર્શન કરતી વખતે નીચેના ઉદ્દગા યાત્રિકોના હૃદયમાંથી એકાએક પ્રગટી નીકળે છે –
સમકિતદ્વાર ગભારે પસતાજી,
પાપ-પઠલ ગયાં દૂર રે, મેહન મરૂદેવીને લાડલેજ,
દીઠો મીઠો આનંદપૂર રે. સમકિતદ્વાર ગભારે પસતાજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86