SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર ] નૂતન (૧) સહસકૂટનું મંદિર. (૨) રાયણ પગલાં. (૩) સીમંધર સ્વામીનું મંદિર. આ મંદિરમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. (૫) મેરુ શિખર. (૬) સમેતશિખરનું મંદિર, (૭) પાંચ ભાયાનું મંદિર. (૮) બાજરીયાનું મંદિર. (૯) વીશ વિહરમાનનું મંદિર. (૧૦) અષ્ટાપદજીનું મંદિર. (૧૧) ગંધારીયાનું મંદિર. (૧૨) પુંડરીકસ્વામીનું મંદિર. દાદાના દર્શન કરતાં હદય નાચી ઉઠે છે. જગતના ત્રિવિધ દુઃખ ભૂલી જવાય છે. વળી સ્વાભાવિક સહજ આનંદ ઉત્પન્ન થાય છે કે જેથી જિનાલયની બહાર નીકળવાનું મન થતું નથી. વળી દાદાની મૂર્તિ સામે નજર રાખી એકી ટસે દર્શનામૃતનું પાન કરવાનું મન થાય છે. દાદાના દર્શન કરતી વખતે નીચેના ઉદ્દગા યાત્રિકોના હૃદયમાંથી એકાએક પ્રગટી નીકળે છે – સમકિતદ્વાર ગભારે પસતાજી, પાપ-પઠલ ગયાં દૂર રે, મેહન મરૂદેવીને લાડલેજ, દીઠો મીઠો આનંદપૂર રે. સમકિતદ્વાર ગભારે પસતાજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034984
Book TitleNutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalchand Hirachand
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1959
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy