Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 43
________________ [ ૩૪ ] નુતન ખમાસમણા તીર્થાધિરાજના એક્વીસ નામના ખમાસમણા. દેશી : સિદ્ધાચળ સમર સદા, સેરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદો વાર હજાર. શ્રી શત્રુંજય તીર્થમાં, આદીશ્વર ભગવાન; નમતા પુણ્ય વધે ઘણું, તેણે મુજ કોડ પ્રણામ. ૧ પુંડરીક મુગતે ગયા, પાંચ કોડ મુનિ સાથ; પુંડરીકગિરિને નમું, સ્વર્ગભુવન સાક્ષાત. ૨ સિદ્ધિ મળે આત્માતણે, શાસ્ત્ર વદે સાક્ષાત; સિદ્ધક્ષેત્ર તેથી થયું, નામ જગત પ્રખ્યાત. ૩ વિમલ શુદ્ધ સહુ થાય જ્યાં, પાપતણે નહીં લેશ; વિમલાચલ પ્રખ્યાત છે, નામ પ્રસિદ્ધ વિશેષ. ૪ સુરવર ઇદ્ર ને અસરા, પ્રભુભક્તિ કરે નિત્ય સુરગિરિ જાણે એહ છે, સુરવાસે છે સત્ય. ૫ મહામુનિ કેઈ પામીયા, પરમ મુક્તિને વાસ; મહાગિરિ તેથી થયું, નામ અપૂર્વ નિવાસ. ૬ પુણ્યનો રાશિ વધે જીહાં, પાપી હોય પુણ્યવંત; પુણ્યરાશિ તેથી કહે, સજજન સંત મહંત. ૭ મેક્ષશ્રી ઈહાં મેળવે, કેઈક સાધુ અનંત; શ્રીપદ તેથી નામ છે, જગમાં માન્ય મહંત. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86