Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ [ ૧૮ ] નૂતન શેઠ દલપતભાઈ નિપાઈ રે, દેહરી બહુ સુંદર પાઈ રે; મન ભાવદશા શુભ લાઇ, યુ ૩૪ સંપ્રતિ જિન ચોવીસ નિરખો રે, વીસ વિહરમાન જોઈ હરખ રે; દર્શન કરી પુણ્યને પરખે, યુ. ૩૫ અષ્ટાપદ મંદિર થાપે રે, સમેતશિખર સુખ આપે રે; કરે સમવસરણ વિજ રોપે, યુ. ૩૬ એમ વિવિધ મંદિરથી ભરિયું રે, સ્વભુવન સમું મન હરિયું રે; શાંતિ અમૃત સુખ વરિયું રે. * યુ. ૩૭ શુ ભકિત ધરી ગિરિરાજ રે, વળે ચિત્ત પ્રદ અવાજ રે; થયે બાલેન્દુ સુખભાજ, રુ. ૩૮ ૬. અન્યાન્ય ટૂંક વર્ણન * દુહા ભક્ત ઘણા ગિરિરાજના, રચના કરે વિશાલ; વિવિધ ટૂંક હવે વર્ણવું, સુણતા મંગલમાલ. ૧ ઢાળ છઠ્ઠી (દેશીયલ ટહુક રહી મધુ બનમે). સમકિતવંત લહે ગિરિ દર્શન, ભવભય પાપ હરે એક ક્ષણમેં, (આંકણી) બાપુરવાસી મોતીશા, દર્શન કરી હરખે નિજ મનમેં; દેખી કુંતાસરની ખાઈ, ગૂઢ વિચાર રચે નિજ ચિત્તમેં. આ સમ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86