Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ [ ૨૬ ] નૂતન કચ્છમાં નગર ભલેશ્વરે રાજી, જગડુશા શેઠ ધનવાન ભાવી; જગતતારણ દુકાળે મહાત્મા કરે, . અન્નનું દાન કરુણા જગાવી, સંધ. ૧૧ તેરસે સેળમાં સંઘ કાઢે તદા, તીર્થ શત્રુંજયે ભાવ લાવી; બંધુજન નારિ પરિવાર સહુ ભાવથી, સંઘભક્તિ કરે ઉચિત ભાવી. સંઘ. ૧૨ માળવામાં રહ્યા તીર્થ માંડવગઢે, શેઠ પેથડ થયા ધનદ જેવા; તેરસે વીસમાં સંઘયાત્રા કરે, મેક્ષને સુખદ તે માર્ગ લેવા. સંઘ. ૧૩ જાવડ સમર ઉદ્ધાર તે કાળમાં, સંઘ આવ્યા અસંખ્યાત ભાવે; નૃપમડારાજ ને મંત્રીએ બહુ થયા, શ્રાવકની ન સંખ્યા ગણાએ. સંઘ. ૧૪ અહમદાબાદથી વાડીભાઈ સંઘપતિ, શેઠ છોટાભાઈ સાથ જાવે; ઓગણીશે ઓગણસાઠમાં નીકળે, સંધ નિજ આત્મકલ્યાણ કાજે. સંઘ. ૧૫ નેમિસૂરિ સાગરાનંદસૂરિ તથા, વિજયગંભીરસૂરિસિધાવે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86